________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( यस्य देवे पराभक्तिः यथा देवे तथा गुरौ । तस्यैते कबिता યો: મારશો મદારયંન અંતે રૂ ૫
અવતરણઃ—ગુરૂની અશિર્ષથી કેટલા બધા અવણનીય લાભ થાય છે, તેમજ ગુરૂ તરફ શિષ્યે કેવી ભક્તિ રાખવી જોઇએ, તે દર્શાવતાં ગ્રંથકાર લખે છે કે — અથ—જેની અશિષથી આ જગતમાં જડે શિષ્ય મણુ પડિત થાય, તે ગુરૂને પાશ્ર્ચમણિ સમાન ગણવા; અને આનદથી તેમની સદા સેવા અને સ્તુતિ કરવી ॥ ૩॥
"!
ભાવાર્થ-ગુરૂની આશિષથી, ગુરૂના હૃદયના પ્રેમથી- માઁ બુદ્ધવાળા શિષ્ય હોય તે પણ આખા જંગતમાં પ્રશસા પામે તેવા પડિત થાય છે. ગુરૂની આવી આ શિષ મળવી તે કામ સુગમ નથી. જ્યારે ગુરૂનું બહુમાન શિષ્ય ભક્તિથી કરે છે, ત્યારે ગુરૂના હૃદયમાંથી સ્વાભાવિક રીતે પ્રેમના પ્રવાહ સ્ફુરે છે. આ પ્રવાહને જગતમાં આશિષનું નામ આપવામાં આવેલુ છે. ગુરૂતુ બહુમાન અને વિનય બન્ને કરવાં જોઇએ બહુમાન હૃદય ઉપર આધાર રાખે છે, અને વિનય
હ્ય આચારમાં સમાયેલે છે. કેટલાક શિષ્યો બાહ્ય ત્રિ. નય કરે છે, પણ હૃદયમાં ખરી ભિક્ત ભાવ હોતા નથી; કેટલાક હૃદયમાં અત્યત ભક્તિવાળા હોય છે, પણ આશ્ચ વિનય જેમ રાખવા જોઇએ તેવા રાખી શકતા નથી. વળી કેટલાક શિષ્યમાં તે વિનય કે બહુમાન કાંઈ પણ જોવામાં આવતું નથી. આ સત્રના કરતાં સાથી ઉત્તમ પ્રકારના શિષ્યા તે કહી શકાય કે જે હૃદયથી ગુરૂપ્રતિ અત્યંત ભક્તિભાવ રાખે છે, અને ખાહ્ય વિનયપણુ બહુ સારી રીતે
For Private And Personal Use Only