________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७१
ज्ञानादिचतुष्टयं तत्र वरीवर्त्तत इति सम्प्रदायः अत एव (अनन्तविज्ञानमनन्तदर्शनमनन्त सौख्यत्वमनन्तपौरुषम् दधाति योऽनन्तचतुष्टयं विभुः स शान्तिनाथो भवदुः खशान्तये ) इत्यागमस्तोत्र उद्घोषः ।।
અવતરણ—આત્મા અછેદ્ય છે એ માબત હવે ગ્રન્થ કાર દર્શાવે છે, અને તે સાથે પ્રતિપાદન કરે છે કે આત્મામાં સર્વ દ્રવ્યનું જ્ઞાન થાય છે.
અથ—આત્મા સ્વમાવે છેદાય નહિ તેવા હાવાથી કે વી રીતે છેદાઇ શકે ? તેને નહિ છેદાવાપણાને સ્વભાવ આત્મા વિભાગી છે એથી થયેલેા છે. બીજા દ્રવ્યા આત્મામાં શૅયપણે ભાસે છે ! પર
ભાવાથઆત્મા છેદાતા નથી, ભેઢાતા નથી, ખળ તે નથી, શેાષાતા નથી, ભી'જાતા નથી. જગતના મળી આવતા નાશ કરવાના કોઇ પણ સાધનની આત્માને બિલકુળ અસર નથી થતી. કારણ કે માત્મા અરૂપી છે, અને અરૂપીને રૂપી શી રીતે ઉપઘાત કરી શકે ? વળી આત્મા અ'શરહિત છે, એટલે આત્માના વિભાગ પડી શકે નહિ. માટે તેને અહીયાં અછેદ્ય કહેલા છે. એક સ્થળે કહ્યુ` છે કે नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः | न चैनं क्लेदयत्यापो न शोषयति मारुतः ॥ १ ॥ અ—તેને શસ્ર કાપતાં નથી; તેને અગ્નિ ખાળતા નથી, તેને પાણી ભીજવતુ નથી; તેને પવન સુકવતા નથી, આવી રીતના આત્મ સ્વભાવ છે.
For Private And Personal Use Only