________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલે તે તેઓને તે આશ્ચર્યભૂત લાગે છે. તેઓને તેના વચનમાં એકદમ પ્રતીતિ આવતી નથી, કારણ કે જડવતુ સિવાયનું સુખ કેવું હોઈ શકે, તેને હજુ તે બિચારા લોકોને સહેજ પણ અનુભવ થયેલ નથી. જે ખરે આ નંદ મેળવવા તમારી ઈચ્છા હોય તે તેને વાસ્તે ગ્રન્થકાર ફરી ફરી એજ જણાવે છે કે આત્મવિદ્યાને આશ્રય . આત્મજ્ઞાનને વાતે પુસ્તકોની પણ જરૂર નથી. તેને વાસ્તે અજ્ઞાનને ક્ષય થાય તેવા ઉપાયને આશ્રય લેવો એજ ઉત્તમ માર્ગ છે. અજ્ઞાનના ક્ષયથી મન નિર્મળ થશે, અને તેજ વખતે આત્મ તિને તેમાં પ્રકાશ પડશે, અને આત્મજ્ઞાન શું છે તેને ઝાંખો આભાસ પ્રથમ થશે. માટે બધી ખટપટને ત્યાગ કરી મુમુક્ષુઓએ આત્મવિદ્યાનું સેવન કરવું એજ આ કથનનું રહસ્ય છે. ___ अवतरणम्-आत्मवाचिकाशब्दसंज्ञा न तात्त्विकांति दर्शयतीति ।।
श्लोकः विद्यते नात्मनो नाम अनाम्यात्मा श्रुतिस्मृतः॥ नास्वर्गीत्यभिधानन्तु जानीहि व्यवहारतः॥५१॥
टीका-आत्मनो नामसंज्ञा न विद्यते यत आत्माऽनामी शब्दसंज्ञारहितः शास्त्रे कथितो नन्वयं नास्वर्गीत्यभिधानं कथं व्यवहरन्ति लोका इत्यत आह नास्वर्गीयभिधानं तु व्यवहार नयापेक्षया जानीहि बुध्यस्व ॥ ५१ ॥
For Private And Personal Use Only