________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११८
અને સતત અભ્યાસની જરૂર છે. જે ખાખતમાં આપણે મનને સ્થિર કરવા માગતા હાઇએ તે ખાખતથી મન જરા પણ ખસી જાય, તે તેને ખળથી પાછું લાવી તે બાબતપર સ્થિર કરવું. આમ દશવાર, સવાર, હજારવાર પ્રયત્ન કરવા પડે તેપણ જરા સરખી પણ હિમ્મત હારવી નહિ. મનને સ્થિર કરવાના વિવિધ પુરૂષાશ્રયી અનેક માર્ગ છે, પણ તે સત્ર વિભાગેાના આપણે બે વિભાગમાં સમાવેશ કરી શકીશુ. જે મનુષ્યામાં લાગણીનું પ્રાબલ્ય વધારે છે, જેના હૃદયમાં ભક્તિના તરંગા વિશેષ સ્ફુરે છે, જેની બુદ્ધિ કરતાં જેની લાગણીઓ વધારે પ્રમાણમાં કામ કરે છે, તેને વાસ્તે ઇષ્ટદેવની ભકિતદ્વારા ધ્યાન કરવાના માર્ગ મહેજ સુગમ થઇ પડશે. ઇષ્ટદેવની મૂર્તિ દેખતાં તેનું મન તેપર સુગમતાથી સ્થિર થઇ શકશે; અથવા ઇષ્ટ દેવના જીવન ચરિત્રમાંના કોઈ પણ પ્રસંગને મન આગળ કલ્પી, તેમાં તે વધારે સહેલાઇથી પેાતાના મનને સ્થિર કરી શકશે,
જેનામાં લાગણીઓ કરતાં બુદ્ધિને પ્રભાવ વિશેષ છે, જેનુ' મન ન્યાયશાસ્ત્રના ગહન પ્રશ્નને અવગ્રહવાને દે છે, જે લાંબી વિચાર શ્રેણીએ અસ્ખલિત રીતે કરી શકે છે, તેવા મનુષ્યને વાસ્તે ભકિત કરતાં તત્ત્વસ્વરૂપ વિશેષ લાભકારક થઇ પડશે. આ જુદાં જુદાં સાધના છે, ગમે તે ચેાગ્ય સાધનને આશ્રય લેઇ મનને સ્થિર કરવુ જરૂરનુ છે; આમ જેનુ મન ભકિત અથવા તત્ત્વચિત્લનથી એકાગ્ર થયેલુ છે, તેવા મનુષ્ય જો આત્માની નિવિકલ્પ દશાનુ ધ્યાન કરે તે તેને પોતાને આત્મા પણ નિર્વિકલ્પ દશા
For Private And Personal Use Only