________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે જેને આપણને આપણું હાલની સ્થિતિમાં ખ્યાલ આવ પણ મુશ્કેલ લાગે છે.
આઠ કર્મ અને તેની ૧૫૮ પ્રકૃતિ અને તેના જુદા જુદા ભેદને વિચાર કરતાં માણસનું મન નાસીપાસ થાય છે. આટલાં બધાં કર્મને હું કેવી રીતે સંહાર કરી શકીશ તે વિચાર તેને નિરૂત્સાહી બનાવે છે પણ આત્માના દરેક પ્રદેશમાં અનંતી કર્મ વગણને નાશ કરવાનું સામર્થ્ય રહેલું છે, એ વિચાર જ્યારે ધમ શાસ્ત્રો રજુ કરે છે, ત્યારે મનુષ્યમાં હીંમત આવે છે, તેના આત્મબળમાં વિશ્વાસ આવે છે. અને આત્મબળમાં જે વિશ્વાસ રાખી ધ્યાન માર્ગમાં પ્રવર્તે છે તે અશુભ કર્મદળને અ૯પ સ મયમાં વિખેરી નાંખે છે. કહ્યું છે કે
अहोऽनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः ।। त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ।।
અહો ? વિશ્વને પ્રકાશ કરનાર આત્મા અનંત શકિત વાળો છે, અને ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રિકન ચલાવવા પણ તે સમર્થ છે. ધ્યાનના ચાર ભેદ છે. આર્તધ્યાન, રિદ્રયાન, ધર્મ ધ્યાન, અને શુકલધ્યાન. તેમાં પ્રથમના બે પ્રકાર સર્વથા ત્યાજ્ય છે. ધર્મયાન શુભ કર્મ ઉપાર્જન કરવામાં સહાયકારી છે. પુણ્યાનુબંધી પુણ્ય ધર્મ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. અને ધર્મધ્યાનથી પણ ઉચે ચઢીને મનુવ્ય શુકલ ધ્યાનને આશ્રય લે છે, શુકલ યાનના દાજુ
For Private And Personal Use Only