________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–લેક ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલનાર અને સ્થલ બુદ્ધિથી અવકનાર છે. તેને સંગ ત્યાગ કરી જ્ઞાનીઓને શુભ માર્ગ ગ્રહણ કરવા ગ્ય છે ૩૪
ભાવાર્થકાલઈલ નામને એક વિદ્વાન લખે છે કે આ જગતમાં ડાહ્યા કરતાં મૂખની સંખ્યા પ્રમાણમાં બહજ છે. આ તેનું કથન અક્ષરસઃ સત્ય છે. અમુક બાબત સત્ય છે કે નહિ તેને વિચાર કર્યા વગર એકની માફક બીજે કરે છે. જેમ એક ઘેટું ચાલે તેની પાછળ બીજે ઘેટાંઓ વગર વિચારે ચાલે છે તેમ આ જગતના લોકોને માટે ભાગ ગતાનુગતિક છે. આનું કારણ સૂક્ષ્મ બુદ્ધિને અભાવ છે, તેઓની બુદ્ધિ કુશાગ્ર નહિ પણ ભાગ્ર જેવી છે આત્મજ્ઞાની વ્યકિયા ગમે તેટલી આદરે તે પણ તેનામાં જગતના પદાર્થો તેમજ કિયાઓ પ્રત્યે એક પ્રકા. રની ઉદાસીન વૃત્તિ આવે છે, જેને જગતના લકે અશ્ર દ્વાનું નામ આપે છે. શ્રીમાન આનંદઘનજી જેવા સમર્થ આત્મજ્ઞાનીને પણ હેરાન કરવામાં તે વખતના લોકોએ કાંઇ બાકી રાખ્યું ન હતું, તે પછી સામાન્ય આતમજ્ઞા નીની કેવી સ્થિતિ થાય તે વિચારવા જેવું છે. ડાહ્યા પુ
એ બનતા સુધી લેક વિરૂદ્ધ ત્યાગ કરે, પણ જે એમ જણાય કે લેકને અનુકુળ થઈ વર્તવામાં આત્મચમાં ખામી આવે છે તે તેવા ગાડરીઆ પ્રવાહ પ્રમાણે ચાલનારા, પિતાને પંડિત માનનારા, મુઝાઈ ગયેલી બુદ્ધિ વાળા અને એક આંધળાને બીજે દેરે તેમ દેરાનારા પુરૂષના સંગને ત્યાગ કરી જ્ઞાનીઓએ-સર્વજ્ઞાએ બતાવેલ
For Private And Personal Use Only