________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધકારમાં રહેલી વસ્તુ શેધવાને જેમ બાહ્યદીપકની જરૂર છે, તેમ અજ્ઞાનને લીધે નહિ જણાયેલા આત્મતત્વને જ ણાવનાર દીપક સમાન આ ગ્રન્થ છે. જેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્મજ્ઞાન થાય તેવા માર્ગને દશાવનાર આ ગ્રન્થ લેવાથી આત્મપ્રદીપ નામ યેચ્યજ છે. આ ગ્રન્થ એકાગ્ર વૃત્તિથી સંપૂર્ણ વાંચવાથી તેની ખાત્રી થશે. આ જગમાં જૈનધર્મમાં આ સંબંધી અનેક ગ્રન્થ છે, તે પણ તે એટલા બધા કઠિણ છે કે સામાન્ય જન તે ગ્ર
ને લાભ લઈ શકે તેમ નથી, માટે તેવા ઓછું જ્ઞાન ધરાવનારા તરવગ્રાહકોપર ઉપકાર કરવાની બુદ્ધિથી ગ્રન્થ કર્તા આ ગ્રન્થ લખવાની પ્રવૃત્તિ કરે છે, અને તેમાં મોટા મેટા વિષયે સરલ ભાષામાં સમજાવવા પ્રયત્ન કરવામાં આવેલ છે. જે ૧
अवतरणम्-अनादिकालाद्यावधि संसारदःखदवानि पापच्यमानमात्मानमुद्धर्तुमिच्छयोपदिशन्नं धर्मदीक्षागुरुं काभिर्वाग्वगणाविर्णयामीति नेत्रे निमील्याऽप्यपश्यन्नुपमानं प्रसिद्धरेव कल्पनादिभि यतिरकालङ्कारद्वारा गुरुं स्तौति कપડુત રૂતિ
श्लोकः कल्पद्रुतोऽधिको यस्य वा चिन्तामणिरत्नतः॥ धर्मकामार्थसाधीयान् प्रतापो मुक्तिदायकः ॥२॥
For Private And Personal Use Only