________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેવી રીતે સમ્યફ રીતે આત્મતત્વને જાણનાર પ્રાણી સંસારમાં પૂર્વકૃત કમાનુસાર પોતાને શિર આવી પડેલ દરેક કાર્ય કરે છે, છતાં તે સર્વ પુદ્ગલના ધમે છે, અને હું તે આત્મા સ્વભાવે નિર્વિકારી છે, એ વિચાર તેના હદય આગળથી એક ક્ષણ પણ ખસતું નથી. તે બાબતમાં તે જરા પણ પ્રમાદ કરતા નથી. આ રીતે વિચારતાં જજણાય છે કે આત્યંતર ધર્મ બાહા ધર્મને વિનાશક નથી; પણ પોષક છે. નિશ્ચય અને વ્યવહાર જુદાં નથી, પણ અન્યોન્ય સહાયકારી છે, શુભ વિચાર શુભકાર્યને પ્રેરે છે, અને શુભ કાર્ય પણ શુભ વિચારનું પ્રેરક બને છે. પણ આત્યંતર ધર્મની બાહ્ય ધર્મ ઉપર જેટલી અસર થાય તેના કરતાં કેવળ બાહ્ય ધર્મની આત્યંતર ધર્મ ઉપર અસર ઓછી થાય છે; એ વિચાર ચિત્તમાં રાખી આત્યંતર ધર્મની વૃદ્ધિ થાય તેવા ઉપાયે નિરંતર જવા જોઈએ,
अवतरम्-ननु किमात्मतत्त्वं ग्राह्य मनेकैर्मतवादिभिरुक्तः त्वादिति चेत्स्यावादिभिरुक्तंमेवोपादेयमित्याह स्याद्वादवाત્રિમાીિતિ
श्लोक
स्याद्वादवादिभि प्रोक्तमात्मतत्त्वं सुखावहम् ।। नित्यानित्यं सदानन्दमखण्डनिर्मलं सदा ॥२९॥
टीका-सुखावहमात्मतत्त्वं स्याद्वादवादिभि-रनेकान्तवादो
For Private And Personal Use Only