________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GT
श्लोकः श्रद्धावलम्बिनः शिष्याः परोपकृतिसाधकाः || વિનેયાસ્તવમાન્ય જ્ઞાતારઃ મવન્તિ દ્વિારા
टीका -- श्रद्धावन्तः शिष्याः परोपकृतिसाधकाः परोपका રશીજા વનેયાનમાર,ટિવિનયવન્તતાદા: શિષ્ત્રાઃ તमार्गस्य जैनसिद्धान्तात्मकस्य ज्ञातारश्च सन्नः प्रभवन्ति મુવતો સમો મર્યાન્ન દાંત મતિમ્ ॥ ૨૪ ॥
અવતરણ—ગુરૂનું શરણ લીધુ, ગુરૂ પાસેથી જ્ઞાન મેળવ્યું, પણ જો તે શિષ્યમાં શ્રદ્ધા ન હેાય તા તે જ્ઞાન તેને વિશેષ લાભકારી થઈ શકે નહિ, માટે શિષ્યમાં શ્રદ્ધાની પણ આવશ્યક્તા છે, એજ ખાખત પ્રતિપાદન કરતા ગ્ર. કાર લખે છે કે:
--
અર્થ—શ્રદ્ધાવાળા, પરોપકારના સાધક વિનયવ ત અને તત્ત્વ માર્ગને જાણવા વાળા શિષ્ય ( માક્ષનેવાસ્તે )
સામર્થ થાય છે.
ભાવાથ—જેમ ઉપદેશકમાં અનેક ગુણની જરૂર છે, તેમ શિષ્યમાં પણ શિષ્યને ચેાગ્ય એવા અનેક સદ્ગુણાની આવશ્યકતા છે. જેમ સ્ફટિક મણિ વિશેષ નિર્મળ હાય છે, તેમ તેમાં સૂર્યના પ્રકાશ અધિકતર પ્રકટે છે, તેજ રીતે જેમ શિષ્ય વિશેષ લાયક હોય છે, તેમ ગુરૂતુ જ્ઞાન તેનામાં અધિક પ્રકટી નીકળે છે. માટે શિષ્યના વિશેષ
For Private And Personal Use Only