________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુશિષ્ય સશુરૂનું શરણ અંગીકાર કરે છે. સગુરૂનેજ સર્વસ્વ માની તેમની આજ્ઞા પ્રમાણે વર્તે છે, સદગુરૂ પણ શિષ્યની ભક્તિથી સુપ્રસન્ન થાય છે, અને ખરૂં આત્મ સ્વરૂપ શિષ્યને સમજાવે છે અને આત્મસ્વરૂપને અનુભવ થતાં સાક્ષાત્કાર થતાં આ જગતમાં પ્રાપ્ત કરવા એગ્ય બીજી વસ્તુ રહેતી નથી. તેજ પરમપદ છે અને તે પદને તે લા યક થાય છે. આ રીતે સદ્દગુરૂ શરણથી ઉમદા ગુણવાળે શિષ્ય પરમપદ પ્રાપ્ત કરવાને લાયક બને છે.
अवतरणम्-मन्दाधियामेव गुर्वपेक्षा वयन्तु स्वच्छबुद्धित्वात् स्वयमेव कर्त्तव्यं निश्चेष्याम इत्यहङ्कारनिराकरणार्थमाह
श्लोक मोक्षावाप्तिः कदा किं स्यात्सदगुरोर्ज्ञानमन्तरा ॥ सनेत्रा नापि पश्यन्ति पदार्थान् भानुमन्तरा॥२३॥
टीका--सद्गुरोर्ज्ञानं विना मोक्षावाप्तिः कदा कास्मिन्नपि समये किं स्यात् ? नैव स्यादित्यर्थस्तदेव समर्थयति सनेत्रा इति चक्षुष्मन्तोऽपि भानुं विना घटादिपदार्थान् नैव पश्यन्ति (गृह्णाति चक्षुः संयोगादालोकोद्भुतरूपयोरि) युक्तैः ॥२३॥
અવતરણ–કોઈને કદાચ શંકા ઉત્પન્ન થાય કે મન્દ બુદ્ધિવાળાને ગુરૂની જરૂર હોય, પણ મારી બુદ્ધિ તે નિર્મળ છે, તે ગુરૂ વિના પણ પરમપદ હું પાસ
For Private And Personal Use Only