________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भाग् भवत्यतः सद्गुरुः शरणीय इत्याह ||
श्लोक
सद्गुरुं शरणीकृत्य सुधियः सुपथादराः मोक्षाभिलाषुकाः शिष्या गच्छन्ति परमं पदम् | २२|
टीका - शोभनः पन्थाः सुपथं तस्मिन्नादरो येषां ते सुपथादराः सुधियः श्रेष्ठबुद्धयः मोक्षमभिलषन्ति तच्छीला मोक्षाभिलाषुकाः शिष्याः सद्गुरुं वित्ताद्येषणारहितं शरणीकृत्य संसारान्धिनाविकत्वेनाऽऽलम्ब्य परमं पदं गच्छन्ति मुक्तिमाजो મનન્તીત્યર્થઃ ॥ ૨૨ ॥
અવતરણ—ઉપર જણાવ્યા પ્રમાણે સદ્ગુરૂના શરવિના સદુપદેશ પણુ ફળદાયી થતા નથી, માટે સદ્ગુરૂનું શરણુ કરવું; એજ મામત ગ્રન્થકાર ખુલ્લા શબ્દોમાં
પ્રતિપાદન કરે છે.
અથ—સારી બુદ્ધિવાળા, સુમાર્ગમાં રૂચિવાળા, અને મોક્ષની અભિલાષવાળા સુશિષ્યા સદ્ગુરૂનું શરણ પામી પરમપદ પ્રાપ્ત કરે છે.
ભાવા—હવે શિષ્યેાના વિશેષ લક્ષણ આ લે કમાં જણાવવામાં આવેલ છે. પરમપદ પ્રાપ્ત કરવું એ કામ સુગમ નથી. તેના અધિકારી થવાને સામાન્ય જનમાં મા
For Private And Personal Use Only