________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४
श्लोकः
स्वस्मिन् शुद्धनयं श्रित्वा, कल्प्यते परिणामिता । यदा कर्मविमुक्तः स्याज्जीवः सिद्धसमस्तदा ॥ १७॥
टीका - शुद्धे स्वस्मिन्नास्मनि शुद्धनयं श्रित्वा परिणामिता कल्प्यते सा तु वास्तविकी परिणामिता । यदा जीवः कर्म भिर्विमुक्तः स्वात्तदा सिद्धसमो भवति । सिद्धैस्समस्तुल्यः सिदसम इति तृतीयतत्पुरुषोऽत्रज्ञेयः सिद्धाः समास्तुल्याः यस्य स सिद्धसम इति बहुव्रीहिरपि समासः तेनसिद्धानामुपमानत्वादविशेषगुणत्वं कर्मविमुक्तस्याल्पगुणत्वादुपमेयत्वमिति कुकरूपनाया नावसरः प्रसरति द्वयोरप्युपमानत्वादुपमेयत्वाच्च | १७|
અવતરણ-વ્યવહાર નયથી આત્માનું પરિણામિમ અતાવી હવે શુદ્ધ નયથી આત્માનુ પરિણામિત્વ અતાવે છે. અર્થ:—શુદ્ધ નયના આશ્રય કરવાથી આત્મામાં પણ પરિ ણામિતા કલ્પી શકાય. જ્યારે જીવ કર્મથી વિમુક્ત થાય છે, ત્યારે તે સિદ્ધ સમાન થાય છે.
ભાવાર્થ-કર્મને લીધે વ્યવહારથી આત્મા પિરણામ પામતા ગણવામાં આવે છે, એ આપણે ગયા લેાકમાં વર્ણવી ગયા, પણ જો નિશ્ચયનયથી વિચારીએ તે આત્મા ખરેખર પેાતાની મેળે પરિણામ પામે છે. રાગ અને દ્વેષ ઉત્પન્ન કરે તેવા કર્મના પુગ્ગલ ઉદયમાં આવે છે, ત્યારે
For Private And Personal Use Only