________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયોગે તે ભિન્ન ગુણ છે તે ગુણે આત્માથી ભિન્ન પડતા નથી માટે અભિન્ન કહેવાય છે. આ રીતે નિત્ય અને અનિત્યધર્મ ગુણ અને પર્યાયના આશ્રય ભૂત તત્ત્વને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. પણ આ સ્થળે તે આ કલેકમાં આવેલી વ્યાખ્યા પ્રમાણે તેનું વિવેચન કરેલું છે. अवतरणम्-द्रव्यस्यलक्षणं भेदं चाभिधाय तदाश्रयमाह
વા द्रव्यषट्कन पूर्णश्च लोकालोकः प्रकीर्तितः ॥ पञ्चद्रव्याणि लोके स्यु नभोलोके च शाश्वतम्।।११।। ___टीका-पष्णां समूहः षट्कं द्रव्याणां षट्कं द्रव्यषट्कं तेन लोकोऽलोकश्च पूर्णः प्रकीर्तितः सर्वज्ञौरति शेषः नतु स्वमनीषयति भावः । तदेव स्पष्टयति पञ्चति धर्माधर्माकाशपुद्गलात्मनः पञ्च द्रव्याणि लोके वर्तन्ते । अलोके तु नभ एव शाश्वतं निरનામ || 2 ||
અવતરણ–આ પ્રમાણે દ્રવ્યની વ્યાખ્યા આપવામાં આવી, હવે તે દ્રવ્યને પણ રહેવાનું સ્થાન આશ્રયસ્થાન વર્ણવે છે.
અર્થ–ષ દ્રવ્યથી કાલેક પૂર્ણ છે એમ શામાં કહેલું છે, તેમાંથી પાંચ દ્રવ્ય લેકમાં આવેલાં છે,
For Private And Personal Use Only