________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३५ તેઓ અરૂપી હોવાથી તેઓને કોઈ પણ પ્રકારને આકાર નથી. ફકત તેઓનું અસ્તિત્વ આપણાથી સિદ્ધ કરી શકાય. પણ તેઓને આકાર કદાપિ જણાય નહિ, કારણ કે તે તે દ્રવ્ય અમૂર્ત મૂર્તિ-આકાર વગરનું છે. __ अवतरणम्-मूर्तीमूर्तभेदेन द्रव्यं द्विविधं तत्रामूर्तीश्चत्वारो धर्मादयो वर्णिताः । यन् मूर्त्तद्रव्यं तल्लक्षणं चाह। मूर्तिमदिति ।
श्लोकः मूर्तिमत् पुद्गलं द्रव्यमजीवाः पञ्च ते मताः॥ गुणानामाश्रयो द्रव्यं पर्यायाणां विशेषतः ॥१०॥
टीका-पूरणगलन स्वभावोऽहि पुद्गलो मूर्तिमान् अवयववान् ते धर्मादयश्चत्वार एकः पुद्गलः पञ्चाऽजीवा मताः ।। वाक्यार्थबुद्धौ पदार्थबुद्धेः कारणतेति न्यायात् पदार्थज्ञानन्तु द्रव्यलक्षणमन्तरेण न घटत इति द्रव्यलक्षणमाह गुणानामिति गुणानामाश्रयो द्रव्यं सर्व वाक्यं सावधारणं भवति । तेन गुणानामाश्रय एव नतु निर्गुणस्तिष्ठति द्रव्यमेवगुणानामाश्रयो न तु गुणाः पर्यायाणां च विशेषत इति । गुणा सहभाविनः प. र्यायास्तु प्रतिसमयं परिवर्तन्ते तेषां पर्यायाणामाश्रयो द्रव्यमिति
અવતરણ–મૂર્ત એ રૂપે દ્રવ્યના બે ભેદ પાડયા, તેમાંથી ચાર અક્રૂત દ્રવ્યને આપણે વિચાર કર્યો, હવે મૂર્ત દ્રવ્ય જે પુલ તેને આપણે વિચાર કરીએ.
અર્થ–પુદ્ગલ દ્રવ્ય મૂર્તિમંત છે, એ રીતે પાંચ
For Private And Personal Use Only