________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થ્વીપર કરેલાં અશુભ કર્મનાં કડવ ફળ ભોગવવાનાં હોય છે, માટે ત્યાં પણ સદ્ધર્મ જાણવાના અથવા તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાની જરાપણ અવકાશ નથી માટે ધર્મને વાસ્તે, આત્મજ્ઞાન પ્રાપ્તિને વાસ્તે મોક્ષને વાસ્તે ઉત્તમેાત્તમ સાધન મનુષ્ય દેહ અને મનુષ્ય જન્મ છે. જ્યારે આવી દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ, તે પછી તેને વિષય કષાયમાં, રાગદ્વેષમાં, પરિનંદામાં, અને જગતના ક્ષણિક પદાર્થા પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ગુમાવી દેવી તેના કરતાં વધારે શાચનીય વધારે દુઃખકારક અને વધારે અજ્ઞાનતા સૂચવનારૂં કાર્ય આ જગતમાં ભીનું કર્યું હોઈ શકે ? છતાં ચારે બાજુએ દૃષ્ટિ ફૂંકતા આપણે સખેદ નિહાનીએછીએ કે આ જગતમાં ઘણા થાડા મનુલ્યે પેાતાના જીવતરનુ સાથેક શેમાં છે, તેના વિચાર કરતા હાય છે. હુ કાણુ છું? મારા જીવનના ઉદ્દેશ શે છે ? મારૂ ખરૂ વરૂપ શું છે? તે સ્વરૂપને અનુભવ કેવી રીતે થઈ શકે ? તેવા પ્રશ્ના વિચારનારા . આ જગતમાં હજારે એક મળી આવે છે, અને તે પ્રમાણે વિચાર કરી ચાલનારા તા લાખે એક મળી આવે, તાપણુ આનંદ પામવા જેવું છે.
જ.
'
એવા
મનુષ્ય જન્મનું સાર્થક કરવાને શું કરવુ એ પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે, તેના પ્રત્યુત્તરરૂપે ગ્રન્થકારજ ણાવે છે કે ગુરૂનું શરણુ કરવું; સમ્યધર્મના જ્ઞાતા ગુરૂનુ સેવન કરવું, આ કલિયુગમાં ગુરૂ એજ પરમ આધાર છે. આવા અંધકારના સમયમાં સદ્દગુરૂ વિના ખરા એપ આપવા કેણુ સમર્થ થાય તેમ છે ગુરૂ સેવામાં અ
For Private And Personal Use Only