________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शोभतेऽनन्तशक्तिज्ञानादियुक्तस्य परमैश्वर्यवतो राजराजेश्वरस्य तव स्वात्मरमणमेव कर्त्तव्यं न तुच्छातितुच्छदीनहीन ग्राह्यपौद्रलिकरमणं महाचक्रवर्त्तिनां गर्दभारोहणवच्छोभते । अतो मोहं ममत्वभ्रान्ति सम्यक् कृत्वात्यऽऽत्मनि भावनां कुरुष्व स्वस्मिએવ રમT || ૨૭ ||
અવતરણ--ગયા ત્રણ લેાકમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેટલાક વિશેષણા દ્વારા દર્શાવવામાં આવ્યું, હવે આ લેકમાં તે જાણીને શું કરવું તે ગ્રન્થકાર બતાવે છે.
અર્થ—આવા સ્વરૂપનું ભાતાપણું જે તને રૂચતુ હાય તા, માહના ત્યાગ કરી આત્મામાં ભાવના કર.
ભાવાર્થ-આત્મા સચ્ચિદાન દમય છે, આત્મા રાજ રાજેશ્વર છે, આત્મામાં અનત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે ગુણે આવેલા છે, આત્મા નિષ્ક્રિય છે, નિર્જન નિરાકાર છે, પરમ આનદ સ્વરૂપી છે; આત્મા. માક્ષને લાયક છે, આત્મા સર્વ કર્મના નાશ કરવા સમર્થ છે; આવાં આવાં વિશેષણે! આત્માના સંબધમાં સાંભળવામાં આવ્યાં તેથી તે આત્માપર તારી રૂચિ થતી હોય એવા આત્મસ્વરૂપને અનુભવ કરવા તારી ખરી હૃદયની ઈચ્છા ઉદ્ભવતી હોય તે તે તેને વાસ્તે એકજ માર્ગ છે, અને તે માર્ગ ગ્રન્થકાર અધા શ્લોકથી આપણને જણાવે છે. તે એ છે કે મેાહુના ત્યાગ કરી આત્માની ભાવના કા” આ અધા ક્ષેાક, આ થાડા અક્ષર બહુ મનન કરવા લાચક છે. આપણને જગતમાં રખડાવનાર, સ’સારમાં
For Private And Personal Use Only