________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
“ ના હું નથી જાણતે ” એમ તે ખલાસીએ પ્ર. ત્યુત્તર આપે.
ત્યારે તે હારી જીદગીને ભાગ નિષ્ફળ ગને” એમ તે તત્વવેત્તાએ મગરૂરી સાથે જણાવ્યું. આ ગળ ચાલતાં નદીની બન્ને બાજુએ ઉગેલાં લીલાં અનાજ વાળાં ખેતરે દેખી તત્વવેત્તા બેલી ઉઠ” કેમ તું વનસ્પતિ શાસ્ત્ર જાણે છે. ?
“મેં તે સોહેબ ! તેનું નામ પણ સાંભળ્યું નથી” એમ ખલાસીએ કહ્યું. તે ઉપરથી તે બોલી ઉઠયે “તારી જીંદગીને બીજો ભાગ પણ વૃથા ગયે”
આ પ્રમાણે વાત કરતાં હોડી આગળ ચાલી, અને પૂર જેસમાં વહેતી નદીને પ્રવાહ દેખી, તે તત્ત્વવેત્તાથી બોલ્યા વગર રહેવાયું નહિ કે “શું તું ગણિત શાસ્ત્ર જાણે છે ?”
સાહેબ તે કાંઇ પણ શાસ્ત્ર જાણ નથી” તે ઉપરથી વળી તે બોલ્ય.
ત્યારે તે હારી જીંદગીને ત્રીજો ભાગ પણ એળે ગયે” આ વાત ચાલતી હતી તેવામાં નદીમાં ભારે તેફાન થવા લાગ્યું, બોટ ઉંચી ઉછળવા લાગી, અને ડુબવાની તૈયારીમાં હતી, તે ખલાસી જળમાં કુદી પડયે, અને તરતાં તરતાં તે તત્ત્વવેત્તાને પુછ્યું ” સાહેબ તમને તરવાનું શાસ્ત્ર આવડે છે ?” તેણે જવાબ આપે “ ના એ તે મને નથી આવડતું ?
તે ઉપરથી ખલાસી પોતાને મળેલા ઉત્તરનું વેર
For Private And Personal Use Only