________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૩
વળી આત્માને આ લેકમાં કેવળ જ્ઞાન ભાસ્કર કહેલે છે. આત્મામાં કેવળ જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશી રહેલા છે. તે પ્રકાશથી લેાકાલેાકનુ જ્ઞાન આત્માને થાય છે - ત્માને જ્ઞાન મેળવવાને બાહ્ય સાધનની જરૂર પડતી નથી. આત્મા પોતેજ પોતાના જ્ઞાનથી સર્વ વસ્તુ જાણી શકે છે. આત્મજ્ઞાનના પ્રકાશ રાત્રે તેમજ દિવસે, અંધારામાં કે અજ વાળામાં એક સરખી રીતે ઝળકે છે; માટે જો તે પ્રકાશના અનુભવ થાય, તે પછી ખાહ્ય પ્રકાશની જરા પણ જરૂર રહેતી નથી. અતીન્દ્રિય વસ્તુઓ પણ હસ્તામલકવત્ - ત્માને દ્રષ્ટિગાચર થાય છે સમકિતની અપેક્ષાએ આદ્ય સ્વરૂપ વાળા આત્મા છે, તેના અનુભવ કરવાને પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે બધું જ્ઞાન મળ્યુ, પણુ જો આ સસારમાંથી તરવાનું જ્ઞાન ન મળ્યું તે આપણું જીવન નકામું પસાર થયુ, એમ જરૂર માનવું તે ઉપર એક ટુક દૃષ્ટાન્ત અત્ર જણાવવામાં આવે છે.—
“ જ્યાં સુધી મનુષ્ય સસારના જન્મ મરણના ચ ક્રમાંથી મુક્ત થાય તેવુ. જ્ઞાન પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી તેણે સાસાન પ્રાપ્ત કર્યું છે, એમ કદાપિ કહી શકાય નહિ. એક તત્ત્વવેત્તા જે અનેક પ્રકારના ખાદ્ય ( વ્યવહારિક ) શાસ્ત્ર જાણતા હતા, અને જેને જે ખરેખર મગરૂર હતા, તે એકદા હાડીમાં બેસીને નદીની પેલી મેર જતેા હતેા. આકાશ ભણી નજર કરી તેણે તે હોડીના ખલાસીને પુછ્યુ.
77
“ કેમ તું ખગેાળ વિદ્યા જાણે છે ?
For Private And Personal Use Only