________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચા છે. આ પાયાના આધારભૂત પણ આત્મા છે. આ સ્વદ્રવ્યની અપેક્ષાએ આત્મા સત્ છે, વળી આત્માના અસખ્યપ્રદેશ તે ક્ષેત્ર છે, તે ક્ષેત્રમાં સગુણ રહે છે. આભાના પર્યાયમધ્યે જે ઉત્પાદન્યય ક્ષણે ક્ષણે થાય છે. તે સ્વકાળને લીધે છે, તથા આત્માના ગુણુપર્યાયના કાર્ય ધર્મ તે આત્માના સ્વભાવ કહેવાય છે. આ ચારની અપેક્ષા એ આત્મા સત્ છે. આત્મદ્રવ્ય ખીજા દ્રવ્ય રૂપે દાયિ પરિણામ પામતું નથી, ત્રણે કાળમાં આત્મા તે આત્મા રહે છે. એવા એક પણ કાળ પૂર્વે ન હતા કે જ્યારે આમા ન હતા, તેમજ ભવિષ્યમાં એવા કોઈ પણ કાળ આવશે નહિ કે જ્યારે આત્માનુ આત્મત્વ જતું રહેશે. આ પ્રત્યે, ક્ષેત્ર, કાળ અને ભાવ દરેક દરેક દ્રવ્યને લાગુ. પાડી શકાય, પણ અહીં વિષય આત્માના હાવાથી ફકત આત્માનેજ તે ચતુષ્ટચ લાગ્યુ. પાડયુ છે. આત્મામાં જ્ઞાન દર્શન, ચારિત્ર વગેરે ગુણા રહેલા છે, માટે તેમની અપે ક્ષાએ આત્મામાં અસ્તિતા ઘટે છે; આત્મા સત્ છે. એમ ઠરે છે.
अवतरणम् — स्वचतुष्टयेनात्मन्यस्तित्वं प्रदर्श्य परद्रव्यचतुयापेक्षया नास्तित्वं दर्शयति ।।
श्लोकः
नास्तिता पवस्तूनां द्रव्यादितस्तथात्मनि ॥ ज्ञेया सापेक्षया बुद्धया, अस्ति नास्तित्वसङ्गतिः
For Private And Personal Use Only