________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
અને આત્મા દેહુથી જુદા છે, એવી ભાવના રાખા, દેહમાં આત્માને અાપ દૂર થવાથી આ જગતમાં દેખાતી સ પાગલિક વસ્તુઓ ઉપર મનુષ્ય ઉદાસીન ભાવ રાખતાં શિખે છે, દેહને એક વસ્ત્ર તરીકે લેખે છે, અને આત્માથી તે ભિન્ન છે, એમ અનુભવે છે. તે અનુભવ થતાં માહ્ય વિષયાની પ્રાપ્તિ કે વિચાગમાં સમભાવ તે રાખી શકે છે, તે સમભાવનું સુખ અલૈાકિક છે. અધ્યાત્મસારમાં લખ્યુ છે કે સ્વર્ગનું સુખ તેા દૂર રહ્યું, મુકિતનું સુખ તેથી પણ દૂર છે, પણ મનની પાસે રહેલુ એવુ' સમતાસુખ સ્પષ્ટ છે; આવું સુખ મનુષ્ય દેહાત્મભાવ-અહિરાત્મભાવના ગથી શીઘ્ર મેળવી શકે છે. માટે તે દેહાત્મબુદ્ધિ ટાળવાને ઉપરના àાકમાં બતાવ્યા પ્રમાણે નાની નાની ખાખતાથી ટેવ પાડવી એ જરૂરનુ છે.
ત્યા
R
મોશઃ देहस्थोऽपि न देही यो, वाचा भिन्नस्तथाऽमृतः । दुग्धे नीरं तथा देहे, आत्माऽसंख्य प्रदेशकः ८३
टीका - योन्तरात्मा देहस्थोपि देहे तिष्ठन्नपि निश्चयनयापेक्षया न देही सर्वथा देहसम्बन्धे तु देहाद्विनिर्मुक्तिरेवदुर्लभ्येत तथा वाचा भिन्नः पुद्गलरूपया वाचाऽसंश्लिष्टस्तत्र नैव वाच - सम्पर्कोऽस्ति । यद्वा वचनातीतो नैव वचनेन तस्य निरुक्तिः सम्भवति । अनन्तशक्तिकपुद्गलरचितानां घटादीनामप्येकान्तेन
For Private And Personal Use Only