________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર.
टीका-य आत्मा महेश्वरम् इन्द्रादिपूज्यानंतरत्नधारकम् महाधारम् अनंतगुणपर्यायाणामाधारीभूतम् । अच्युतानन्दकम् सार्वकालिकानन्दरूपम् स्मरेध्यायेत् । स मुमुक्षुरात्मा श्री जगदीश्वरो भूत्वा ध्रुवं संशयादिरहितमनश्वरसौख्यं प्राप्नोતીર માવઃ || ૭૨ છે
અવતરણ---ગયા લોકમાં આત્માના કેટલાક વિશેપણ આપવામાં આવ્યા. આ કલાકમાં આત્માના બીજા નામે આપી આત્માને ઓળખાવવાને ગ્રન્થકત્તા યત્ન કરે છે.
અર્થ-જે મહેશ્વર, મહાધાર, અય્યતાનંદ,-એવા આત્માનું સ્મરણ કરે છે, તે જગદીશ્વર થઈને નિત્ય સુખ મેળવે છે. એ ૭૯ છે
ભાવાર્થ--આત્માને ઉપર જણાવ્યા પ્રમાણે જુદાં જુદાં શાસ્ત્ર ભિન્ન ભિન્ન નામ આપે છે, પણ વસ્તુતઃ તે સર્વ આત્માનાં જ વિશેષ છે. આ ભેદની અંદર રહેલું ઐકય એટલું બધું પ્રબળ છે કે એક સંસ્કૃત કવિએ લખ્યું છે કે –
यं शैवा समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवः कति नैयायिकाः। अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः सोऽयं वो विदधातु वांच्छितफलं त्रैलोकयनाथो जिनः १
જેને શૈવ લેકે શિવ કહી ઉપાસે છે, જેને વેદા. તીઓ બ્રહ્મ કહે છે, જેને બૌદ્ધ લેકે બુદ્ધ કહેવામાં ચતુર હોય છે, જેને નિયાયિકે કર્તા કહે છે, જેને જૈનશાસ્ત્ર
For Private And Personal Use Only