________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ અથ-જ્યારે કેઈ આત્માને પ્રભુ વિભુ, પરમઈશ તરીકે મરે, ત્યારે તે તન્મય થાય છે, અને જન્મ વ. ગેરેને નાશ કર્તા નીવડે છે. જે ૭૮
ભાવાર્થ-આત્માનું કેટલું બધું સામર્થ્ય છે, તેની આપણને બિલકુલ જાણ નથી. તે વાસ્તે ગ્રન્થકત્તા ફરી ફરીને જણાવે છે કે આત્માની શક્તિ અનંત છે. આત્માના એટલા બધા ગુણે છે કે કેઈ અનુભવી રાતને દિવસ આખી જીંદગી સુધી તેનું વર્ણન કરવાનો પ્રયાસ કરે તે પણ તે સમર્થ થઈ શકે નહિ. છતાં આ જગતમાં જ્યાં સુધી આપણે અંતર્ ચક્ષુ પુરી નથી, ત્યાં સુધી તે શબ્દ જ તેનું સ્વરૂપ જણાવી શકે. માટે કેટલાક વિશેષણે આ લૅકમાં આત્માના આપેલા છે. તે વિશેષણે ઉપર મનન કરી વાચક વર્ગ પિતાના હદય આગળ આત્માનું સ્વરૂપ લાવવા પ્રયત્ન કરે. આત્મામાં કર્મને છેદ કરવાની શક્તિપ્રભાવ છે, માટે તે પ્રભુ કહેવાય છે. વળી જ્ઞાનવડે લેકલેકના પદાર્થો જાણવાને શક્તિમાન છે, એટલે કે કેવળ જ્ઞાનવડે સર્વ વ્યાપી હોવાથી તે વિભુ કહેવાય છે. આ સાથે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંત વીર્ય વગેરે અનંતરૂદ્ધિ આત્મા પાસે હોવાથી તે પરમાઈશ કહે વાય છે. આ સઘળા વિશેષણે જેને યથાર્થ રીતે લાગુ પડે છે, તેવા આત્માનું જે મરણ કરે છે, તે તન્મય થાય છે. સ્મરણ કરવું એટલે એક વાર સંભારી જવું એ અર્થ નથી. જેમ પિતાને બહાલી વસ્તુનું કઈ મનુષ્ય એક દિવસમાં હજાર વાર સ્મરણ કરે છે, તેમ જે ખરા પ્રેમથી
For Private And Personal Use Only