________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१३
આમ ધ્યાન સહેલાઈથી કરી શકાશે. જેમ ખીજ વાવીએ અને તેનુ ફળ આવે છે, પણ વચ્ચમાં અંકુરા પુટે છે, ઘાસના સાંઠા પેદા થાય છે; તેમ આત્મ ધ્યાનનું ખરૂં ક્ ળતા આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે પરમ શાંતિ છે. પણ ઘાસના સાંઠાની પેઠે માર્ગમાં જે લાભ થાય છે, તે લબ્ધિઆ છે. સાધ્ય તરફ લક્ષ રાખી ખરા મુમુક્ષુઓએ આ લ બ્ધિઓથી લેાભાઇ જવું નહિ. જે મનુષ્યેા સ્હેજ સ્હાજ લબ્ધિએ મળતાં તેમાં લેભાઈ જાય છે, અને તેના ઉપચોગ કરવા તથા બીજાને ચમત્કાર બતાવવા દોરવાય છે, તેઓ અનાજ મેળવવાનુ` મુકી દેઇ સાંઠાથી સંતેાષ માનનારા ગણી શકાય. તે આગળ ઉન્નતિ કરી શકતા નથી. માટે જે જે લબ્ધિએ મળે તેને પણ આત્મજ્ઞાન મેળવવાનાં સાધન તરીકે વાપરવી જોઈએ. કારણ કે આત્મ જ્ઞાનથીજ પરમ શાંતિ મળ્યા પછી ખીજું કાંઇ મેળવવા ચેગ્ય રહેશે નહિ.
अवतरगम् - आत्मनो नित्यत्वं तद्ध्यानेन महानर्थनिटतिरूपा परा शान्तिर्लब्धयश्च लौकिकफलरत्नभाण्डारा भवन्तीति निणतमिदानीं भो भव्या यदि वो नृजन्मसाफल्यं रोचते तदाऽऽत्मचिन्तन एव मनोऽवधेयमित्युपदिशति ॥
श्लोकः परित्यज्यान्यकार्याणि चिदानन्दं भजस्व भो इष्टावातिर्यतो मुक्तिरुपादेयं सदुत्तमम् ॥ ७७ ॥
For Private And Personal Use Only