SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણ—કેટલાક અજ્ઞાની લે કે માનકીર્તિ મેળવવા સારૂ પોતાનું ગુરૂપણું કબુલ કરાવવા પ્રયત્ન કરે છે, તેઓ નરકના અધિકારી થાય છે, અને બીજાને પણ સંસાર સાગરમાં રખડાવે છે, તેવા કુગુરૂના પાસથી ભવ્ય જી બચે તે માટે હવે ગ્રંથકર્તા સદ્દગુરૂનું લક્ષણ જણાવે છે. અથ–દેવ સમાન સદગુરૂની સ્તુતિ અને ભક્તિથી સદા આરાધના કરવી. કારણ કે તેમના સદુપદેશથી આમ સિદ્ધિ થાય છે. તે જ છે - ભાવાર્થ–-સદગુરૂ દેવસદશ છે. જ્યારે તીર્થંકર પણ આ જગતમાં વિચરતા હતા અને ભવ્ય જનેને બંધ આપતા હતા ત્યારે જ્ઞાનપ્રાપ્તિ વાતે તેઓ આધારભૂત હતા. પણ તેમના દેહાવસાન પછી તેમણે રચેલા પુસ્તક જ આ પણને પરમ આધારરૂપ રહ્યા. પણ તે ગ્રન્થને સમજાવનાર સદગુરૂની આવશ્યકતા છે. માણસને ચહ્યું હોય, પણ સૂર્યના પ્રકાશની સહાયતા વિના કોઈ પણ પદાર્થ તે જોઈ શકો નથી, તેજ રીતે ગ્રન્થને જાણવાને તેમનું રહસ્ય યથાર્થ જાણવાને ગુરૂગમની જરૂર પડે છે. તેવા સમયમાં ગુરૂ એ દેવ સમાન છે. આપણને દેવનું સ્વરૂપ બતાવનાર પણ ગુરૂ હોવાથી ગુરૂ અતિ પૂજ્ય છે. પિતાના કેવળજ્ઞાન બળવડે જડ અને ચેતનઃ જીવ અને અજીવ, સર્વ પદાર્થના ગુણ પર્યાય જીનેન્દ્ર ભગવાન જાણે છે, અને તેનો બોધ જગત્ હિત ખાતર આપે છે, અને ગુરૂઓને જે કે તી. ચંકર ભગવાન જેટલું સંપૂર્ણ જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી, તેપણુ જીનેન્દ્ર ભગવાનના વચનપર શ્રદ્ધા રાખી તે વચ. For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy