________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦.
श्लोकः भूता महर्षयो ये ये, आत्मध्यानं कृतं च तैः यद्ध्यानेन परा शान्तिर्लब्धयोऽनेकशस्तथा ॥७६॥
टीका-ये ये महर्षयो भूतास्तैरप्यात्मध्यानं कृतं यद्यस्मा कारणाद् ध्यानेन परा शान्तिरात्मरमणरूपा लब्धयश्चाणिममहिमादिजनिकाऽनेकशोऽनिता इति क्षणिकपक्षोऽतिदुर्बलः कथमन्यथा शातिलब्धयश्चैकात्मना प्राप्येरन् ॥ ७६ ।।
અવતરણુ-જે મનુષ્ય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ સમજી આત્મધ્યાન કરે છે, તેમને શું લાભ થાય છે, તે હવે ગ્રંથકાર દર્શાવે છે,
અર્થજે જે મોટા આચાર્યો થઈ ગયા, તેમણે આત્મ ધ્યાન કર્યું હતું, તે દયાનથી ઉત્કૃષ્ટ શાંતિ અને અને નેક પ્રકારની લબ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. - ભાવાર્થ-જે જ્ઞાન દુઃખને અંત લાવે છે, તેજ ઉત્તમ જ્ઞાન કહી શકાય ઉપર પ્રમાણે આત્માનું સ્વરૂપ બુદ્ધિથી. જાણ્યું, પણ જ્યાં સુધી તે સ્વરૂપને અનુભવ કરવાને પ્રયત્ન ન કરીએ, ત્યાં સુધી તે જ્ઞાન શુષ્ક ગણુ શ. કાય. અનુભવ કરવાને વાસ્તે આચાર્યોએ જે માગે ગ્રહણ કરેલ છે તેને યોગ ધ્યાન કે સમાધિ કહે છે તે યાનની ટુંક સમજ અત્ર અપ્રાસંગિક ગણાશે નહિ.
આમધ્યાન, આતમરમણુતા, સ્વરૂપ, અનુભવ એવા એવા શબ્દોનું નામ લીધાથી કાંઈ કામ સરે નહિ. તે
For Private And Personal Use Only