________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર રહિત અને શુદ્ધ બનેલા માનસિક સરેવર પર આઆત્મ સૂર્ય બરાબર પ્રકાશે છે. અને સર્વ વસ્તુઓનું જ્ઞાન આપણને થાય છે. આત્મા તે સ્વભાવે જ્ઞાનમય છે. તેના પ્રકાશમાં જે કર્મ વાદળ આવેલું હતું, તે ખરી પડતાં આત્મ પ્રકાશ પ્રકટે છે. પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય નામના ગ્રંથના મંગલા ચરણમાંજ લખેલું છે કે “દર્પણની માફક જેમાં સકલ પદાર્થ સમૂહનું પોતાના બધા પર્યાયે સહિત પ્રતિબિંબ પડે છે તે આત્મ જતિ જયવંતી થાઓ ” દર્પણ આગળ જે જે વસ્તુ ધરવામાં આવે તેનું તેમાં પ્રતિબિંબ પડે છે. જે પ્રમાણમાં દર્પણને કાચ નિર્મળ તે પ્રમાણમાં તે પદાર્થનું પ્રતિબિંબ વધારે સારું પડે છે, તેજ રીતે જે પ્રમાણમાં આત્મા નિર્મળ થયેલું હોય છે, તે પ્રમાણમાં પદાર્થોનું પ્રતિબિંબ તેમાં પડે છે. જે આત્મા ત દનું નિર્મળ બનેલું હોય છે, તે જગતના બધા પદાર્થોનું પ્રતિબિંબ (ભાસ) તેમાં પડે છે. સર્વ વસ્તુ હસ્તામલકવત્ જ્ઞાનીને થાય છે. સઘળી વસ્તુઓનું જ્ઞાન મેળવવાને બાહ્યથી પ્રયત્ન કરવાને બદલે તેણે એવું સ્વરૂપ ખીલવ્યું છે કે જે સ્વરૂપ વડે તે જાણવા એગ્ય સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન મેળવી શકે છે.
વળી ઉપરના લેકમાં સહેજ જણાવ્યું હતું; છતાં જણાવવું જરૂરનું છે કે કે આત્મા આ પ્રમાણે બીજા દ્રવ્ય ને જાણવાનું બળ ધરાવે છે એટલું જ નહિ પણ પોતાનું સ્વરૂપ પણ જાણવાનું સામર્થ્ય તેનામાં છે. આ સ્વરૂપ શ
થી સમજી શકાય તેમ નથી. અનુભવ કરનાર ગી
For Private And Personal Use Only