________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
ષાના પ્રત્યે રાગ થવાથી, આપણે તેમની પ્રીતિ સંપાદન કરવા ઈચ્છા રાખીએ છીએ. વિચાર કરતાં આપણુને જણાય છે કે તેવા ગુરૂઓની પ્રીતિ પ્રાપ્ત કરવાના સરલ અને ઉત્તમ ઉપાય એકજ છે, અને તે એ છે કે જે માગે તેઓ ચ ઢચા હોય તે માર્ગે ચઢવાના પ્રયત્ન કરવા. કારણ કે સરખા ગુણવાળાની પ્રીતિજ ઉચિત ગણી શકાય, આમ આપણે ગુરૂભક્તિદ્વારા સદ્દગુણી જીવન ગાળાને દ્વારવાઇએ છીએ.
ગુરૂભકિતથી માણસે કેવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, તેના અનેક દૃષ્ટાંત જૈનશાસ્ત્રમાં માજીદ છે, તેપણ અત્રે એક એવેા દૃષ્ટાન્ત નિવેદન કરવામાં આવે છે કે જેને સર્વ કાઈ એક સરખી રીતે અંગીકાર કરી શકે. દ્રાણાચાર્ય જેવા બ્રાહ્મણુ ગુરૂપાસે જઇ ધનુષ્ય વિદ્યા શિખવાની દુિમ્મત નહિ ધરવાથી એક ભિલ્લુ, દ્રેણાચાર્યની માટીની મૂર્તિ બનાવવી, અને તે મૂર્તિ તેજ દ્રોણાચા છે, એવી અત્યંત ભક્તિ રાખી શ્રેણાચાર્યપર શ્રદ્ધા રાખી ધનુવિદ્યના અભ્યાસના તેણે પ્રારંભ કર્યાં. તે ધનુવિદ્યામાં એટલે બધા નિપુણ થયા કે અર્જુન અને દ્રાચાર્ય પણ ચકિત થયા. આ સર્વનું કારણ અપૂર્વ ગુરૂભક્તિ હતી. માટે ગુરૂની અત્યંત ભક્તિ કરવી, કહ્યું છે કે “ જેની દેવપર પરમ ભકિત છે, અને જેવી દેવપર તેવી જ ગુરૂપર જેની ભકિત છે, તે પુરૂષને ગુરૂએ કહેલા સર્વ પદાથે સ્વયમેવ સમ
જાઈ જાય છે. ”
अवतरणम् - केचिल्लोकवञ्चकाः स्वष्टसिद्धिं मन्यमाना
For Private And Personal Use Only