________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
पोपयोगिताऽऽत्मनः एकैव । अन्यथा प्रतिमदेशमुपयोगिता भेदेनाऽसंख्यातमदेशस्थितानां ज्ञानानां भिन्नभिन्नज्ञेय रूपकार्यका रिवेनाऽत्मसंख्यत्वमापतेत् असंख्याता आत्मानः स्युः ६५
અવતરણ—આપણે ઉપરના શ્લોકમાં વિચારી ગયા કે આત્માના અસખ્ય પ્રદેશ છે, અને દરેક પ્રદેશે અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન વગેરે માલૂમ પડે છે. હુવે આ પ્રત્યેક પ્રદેશે વર્તતા અનન્ત જ્ઞાનનું જુદું જુદું ઉપયેાગ જ્ઞાન આત્માને થાય કે અસ'ખ્ય પ્રદેશનુ' ભેશુ' મળીને એક ઉપચેગ જ્ઞાન આત્માને થાય, એ શકાતું હવે ગ્રન્થકાર સ માધાન કરતાં લખે છે કે:
અર્થ-અસખ્ય પ્રદેશને એકજ આત્મા છે, અને ઉપયોગ પણ એકજ છે. નહિ તા જ્ઞાન ભેદથી આત્માની અસચતા માનવી પડે. ॥ ૬૫ ॥
ભાવાર્થ—અસખ્ય પ્રદેશના સ્વામી આત્મા એક છે. અસંખ્ય પ્રદેશથી ભિન્ન આત્મા જેવી કઇ વસ્તુ નથી. જેમ ચરણ, હસ્ત, કાન, નાક, આંખ, જીભ, ધડ, માથું વગેરે શરીરના સમગ્ર અવયવથી ભિન્ન શરીર જેવી વસ્તુ નથી, તેમ આત્મા પણ પ્રદેશેાથી જુદો નથી.
જેમ પ્રજા તે જુદી જુદી વ્યક્તિઓના સમુદાય સિવા યની અલગ સસ્થા નથી, તેજ રીતે આત્મા પણ આત્માના અસંખ્ય પ્રદેશના સમુદાય સિવાયની ભિન્ન વસ્તુ નથી જે કે આત્માને અસ`ખ્ય પ્રદેશ છે, છતાં તે પ્રદેશદ્વારા મળેલા જ્ઞાનના ઉપયોગ તા એક જ છે. આત્માના અસંખ્યા
For Private And Personal Use Only