________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्धात्मप्रदेशानां तु शुभाशुभपरिणत्याभावान कर्मबन्धहेतुता । किञ्च यैरात्मप्रदेशैरात्मा पश्यति तैरपि क्षयोपशमवशाच्छृणोति जिघ्रति चेति कर्ममलाडिन्तानामपि शक्तिबाहुल्यं प्रतीयते तर्हि सर्वकर्मणां क्षये तु क्षायिकभावलाभात् सर्वैरपि प्रदेशैस्सर्वदाऽन न्ताः शक्तीर्दधातीति कः शंकावकाशः इति सुधीभिर्विभावनीयम् । प्रत्येकमात्मप्रदेशेष्वनन्तज्ञानदर्शनचारित्रमुखदानलाभ भोगोपभोगवीर्याधनंतगुणशक्तीनां स्थितिस्तथाऽनन्तपर्यायाणां = સ્થિતિ દૂ૪ ||
અવતરણુ-આત્માના દરેક પ્રદેશમાં અનન્ત શકિત ઓ અને અનંત પર્યાયે રહેલા છે, તે બાબત હવે ગ્રંથકાર બેધે છે.
અર્થ––આત્માના દરેક પ્રદેશે શકિતઓનું અનંતપણું અને પયાનું અનંતપણું સર્વદા રહેલું છે, એમ જાણી ચેશિયાએ તેનું ધ્યાન કરવું. આ ૬૪ છે
ભાવાર્થ-જૈન શાસ્ત્ર પ્રમાણે આમાના અસંખ્ય પ્રદેશ છે. કેઈપણ પદાર્થને નિવિભાજ્ય ભાગ જે તે પદાથે સાથે સંબંધાયેલું હોય છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. આવા આત્માના અસંખ્ય પ્રદેશ છે. આમાના અસંખ્ય. પ્રદેશ અરૂપી છે, પરમાણુઓ રૂપી છે. આત્માના પ્રદેશે તે. પરમાણુ કરતાં પણ સૂક્ષમ અરૂપી હોવાથી અનિત્યતા વિગેરે દોને અવકાશ તેમનામાં રહેતા નથી. દરેક પ્રદેશમાં અને નંત શકિત રહેલી છે. એક પુદ્ગલના સ્કન્દમાં પણ અનેક શકિત રહેલી છે. દાખલા તરીકે એક ઘાસનું તણખલું જે પગમાં પેસી જાય તે પગમાં દુઃખ ઉત્પન કરે
For Private And Personal Use Only