________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७८ वैराश्य भावना रावी, मे४ स्थणे व छ है विवेकधै राग्यवतो बोध एव महोदयः नाम नित्य भने अनित्य વસ્તુને વિવેક જાગૃત થયેલ છે, જે જડ અને ચેતન વતુ વચ્ચે ભેદ યથાર્થ સમજે છે, તે વિવેકી મનુષ્યમાં અનિત્ય અને જડ વસ્તુ પ્રતિ વિરાગ્ય ભાવ પ્રકટે છે. અને વૈરાગ્ય ભાવ હૃદયમાં જાગવાથી શું પરિણામ આવે છે, તે આપણે ઉપર વિચારી ગયા, માટે વિવેક અને વિરાગ્યથી મેટા ઉદયને આપનારૂં જ્ઞાન પ્રકટે છે એ વાત સત્ય ઠરે છે. તે જ્ઞાન તે આત્મજ્ઞાન છે. આ રીતે વૈરાગ્યભાવનાને હદયમાં રાખવાથી, અને તદનુસાર ઉચ્ચ વર્તન રાખવાથી આત્માના ગુણો પ્રકટ થાય છે. આત્માને દરેકે દરેક પ્રદેશ શુદ્ધ થાય તેવી રીતે ઉદ્યમ કરે એજ સાર છે.
अवतरणम्-आत्मनः प्रतिप्रदेशमनन्तशक्तयो विद्यन्तेऽनन्तपर्यायाश्च विद्यन्ते तदाह ।
श्लोकः ज्ञात्वा प्रतिप्रदेशं च-शक्त्यानन्त्यं सदा सदा ॥ पर्यायानन्ततामात्मा-ज्ञेयो ध्येयश्च योगिभिः॥६४॥
टीका-आत्मनोऽसंख्यातप्रदेशेषु प्रत्येकंमदेशे सर्वस्मिकाले शक्तीनामानन्त्यं, सर्वस्मिन् काले च पर्यायानामानन्त्यम्। भवति तज्ज्ञात्वा योगिभिरात्मा ज्ञेयो ध्येयश्च अयं भावः यथा किश्चित्तृणादिपुद्गलद्रव्यमरण्ये स्थितं पान्थचरणवेधकारि भवति तदेव च गोमहिष्यादिभक्षितं क्षुधानिवर्तकं गोदुग्धपरिणतं
For Private And Personal Use Only