________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
પ્રધાનતા આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે જેને આપવી હોય તેને આપીએ, પણ બીજાને પણ ગણ તરીકે કબુલ રાખવા જોઈએ. કેઈ વખત કર્મની પ્રધાનતા હોય તે બીજા ચારની ન્યૂનતા હેય; વળી કઈક સમયે સ્વભાવનું પ્રાધાન્ય હોય તે બાકીનાં ચાર ગણપણે વર્તતાં હોય, પણ દરેક કાર્યમાં પાંચ કારણે અવશ્ય હોવાં જોઈએ, એ બાબત તે નિવિવાદિત રીતે સિદ્ધ છે. આ પાંચ કારણેના સંબંધમાં છેવટે ગ્રંથકાર એ અભિપ્રાય આપે છે કે જેથી દુઃખનો અંત થાય તે કારણને પ્રાધાન્ય આપવું, પણ બીજાને સવથા અ૫લાપ ન કરે બીજા ભલેને ગણ રહે, તેમાં કાંઈ વાંધા જેવું નથી. પાંચ કારણે મળ્યા વિના કઈ પણ કાર્ય થઈ શકે નહિ, એજ આ કલેકને સાર છે.
एवं पञ्चकारणानि विज्ञाय सम्यगुग्रमेन मुक्त्यर्थं जनसंसगत्यागपूर्वकमात्मा ज्ञातव्यस्तदाह ।।
ઋોવા मुक्त्यर्थं त्यक्तलोकानां यतितव्यं हितैषिणाम् ॥ शुद्धासंख्यप्रदेशैश्च आत्मव्यक्तिर्थतो भवेत् ६३ ___टीका-मुक्त्यर्थम्-मोक्षार्थम् लोकसंसर्गविमुक्तानां मोक्षकदृष्टीनां यतितव्यम् । तत्रात्मनो मुक्तिर्भवति तत्मात्मव्यक्तिः कीदृशीत्यपेक्षायामाह शुद्धाऽसंख्यप्रदेशश्चाऽऽत्मव्यक्तिर्यतः कारणाद्भवेत् संसारावस्थायामात्मनोऽसंख्यप्रदेशाः कर्मलितत्वे
For Private And Personal Use Only