________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६५
નહિં, અને ઉદયમાં આવેલાં અને આવતાં જતાં ક્રમેને પુગલના આવિર્ભાવ જાણી સમભાવથી ભાગવી લેતાં વખત જતાં સર્વ કર્મના નાશ થઈ જાય અને તે જીવ પરમપદ અનુભવે.
अवतरणम् – एकेनैव कारणेन मोक्षकार्य न भवति किन्तु पञ्चकारणानां सामानाधिकरण्येनैव मोक्षकार्य सिध्यतीत्याह ।
श्लोकः स्वभाव नियती कालस्तुर्यं कर्मेति कारणम् ॥ उद्यमः पञ्चमो ज्ञेय एतैः कार्यस्य सिद्धता ॥ ५८॥
टीका - स्वभावश्व नियतिश्च स्वभावनियती काल : चतुर्थारकादिः कर्म पुण्यानुबंध पुण्यमुद्यमो धर्मध्यानादि एतैः વજ્રસારણૈ: મોક્ષપ થાયેય સિદ્ધિર્મવાત ! ૬૮ ||
અવતરણ—હવે જૈન લિએ મનાયેલાં કાઇ પણ કાર્યનાં પંચ કારણેાનું વર્ણન ગ્રંથકાર કહે છે.
અર્થ-સ્વભાવ, નિયતિ, કાલ; ચેાથુ* કર્મ અને પાંચમે ઉદ્યમ.એ પાંચ કારણા વડે કાર્યની સિદ્ધતા
થાય છે. ૫ ૫૮ ૫
ભાવાર્થ—કાય ને વાસ્તે કારણાની જરૂર છે. જો અનુકૂ ળ સાધના હાય તાજ સાધ્યની સિદ્ધિ થાય કોઇ પણ કાર્ય ખરાખર રીતે સિદ્ધ થાય તે સારૂ પાંચ કારણેાની જરૂર છે, એમ જૈન શાસ્ત્ર જણાવે છે તે પાંચ કારણેા નીચે પ્રમાણે છે. ( ૧ )
For Private And Personal Use Only