________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६१ “અને પછી”વળી તે ભલા માણસે ફરી સવાલ કર્યો.
અને પછી વળી હું મેટી પદવી મેળવીશ, એમાં તે શક છેજ નહિ, વળી સારા પૈસા પેદા કરીશ અને ધનવાન કહેવાઈશ.” એમ તે યુવકે પ્રત્યુત્તર આપે.
અને પછી!” તે વૃદ્ધે આગળ ચલાવ્યું.
“ અને પછી હું ગૃહસ્થ ગણાઈશ, અને એક આબરૂદાર શહેરી તરીકે મારી જ્યાં ત્યાં પ્રતિષ્ઠા પડશે ” એમ તે યુવકે આતુરતાથી જવાબ વાળે.
“અને પછી તેના મિત્રે પુછયું.
અને પછી અને પછી હું મરણ પામીશ.
આ વખતે તે વૃદ્ધ માણસ મેટા સ્વરે બે “અને પછી શું થશે?” તે વખતે તે જુવાન માણસ કાંઈ પણ જવાબ વાળી શકયે નહિ, આ ઉપદેશ આપવાને ઠીક લાગ છે, એમ ધારી આ વખતે તેને વૃદ્ધ તેમજ જ્ઞાનવૃદ્ધ તે ભલા માણસે જીંદગીનું સાર્થક શેમાં રહેલું છે તે અને ગત્યને સવાલ સમજાવ્યું. દરેક વિચારવંત મનુષ્યને તે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે તેના હૃદયમાં પુર્યા વિના રહે નહિ. તેજ પ્રશ્ન આજે આપણે પણ વિચારવાને છે. - થકાર પ્રકટ રાતે આપણને બોધ આપે છે કે આત્માનું ધ્યાન કરવું, આત્માનું સ્વરૂપ વિચારવું, એમાંજ જીવતરનું સાર્થક્ય છે. આત્મા ત્રણે કાળમાં અવિનશ્ચર છે; અને સઘળી વસ્તુઓ નાશ પામે છે, છતાં આત્મા અમર છે, એમ ચિંતવવું, આત્મા અમર છે, એને મરણને ભય નથી, એવા વિચારને 5 શુદ્ધ આચરણ રાખવું. જે જ્ઞાન
For Private And Personal Use Only