________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦ પુરૂષોને વાસ્તે આ લેકમાં રહેલે બેધ બહુ વિચાર કરવા છે. વિચાર શીળ મનુષ્ય તે હમેશાં અનિત્ય પદાથોમાં નહિ લેભાતાં કાંઈક સ્થાયી તવ જાણવાને - રાય છે, તેને એક દાખલે અને આપવામાં આવે છે. આ જથી ત્રણ વર્ષ ઉપર યુરોપની એક પ્રખ્યાત વિશ્વવિઘાલયમાં કાયદાને અભ્યાસ કરવા એક વિદ્યાથી આવ્યા. આ ખરે તેની ઈચ્છા સફળ થઈ, તેની બુદ્ધિ તીવ્ર હતી, અને તેણે પિતાને અભ્યાસ ઉત્સાહપૂર્વક આર સ્પે. થોડા દિવસ પછી પડોશમાં રહેતા એક પરોપકારી અને કેપગમાં પતાનું જીવન પસાર કરનાર વૃદ્ધ માણસને તે મળવા ગયે. તે જુવાન માણસે તે વૃદ્ધને નિવેદન કર્યું કે આ યુનીવર્સીટીની સારી પ્રશંસા સાંભળી હું અત્ર ભણવા સારૂ આવે છે, અને જેમ બને તેમ જલદીથી પરીક્ષાઓ પસાર કરવાને મારાથી બનતે શ્રમ લેઇશ. તે વૃદ્ધ માણસે આ તેનું કથન ધર્યાથી સાંભળ્યું અને પછી કહ્યું “ધારે. કે તમે ધારેલે અભ્યાસ પરિપૂર્ણ કરી રહ્યા, પછી શું કરશે? ”
પછી પાસ થયેલાની પદવી મેળવીશ” એમ તે જુવાને જવાબ આપે. “ અને પછી !” એમ તેના પૂજ્ય વડિલે પ્રશ્ન કર્યો.
અને પછી હું વકીલાતને બંધ કરીશ, છટાદાર ભાષણ કરી લેકેનું ધ્યાન ખેંચીશ. મારા ઉત્સાહથી, કામ કરવાની ખંતથી અને એકસાઈથી હું લેકમાં કીતિ મેળવીશ” એમ તે યુવકે હોંશભેર જવાબ આપે.
For Private And Personal Use Only