________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
કાના કત્તા બને છે, અને તેના ફળને ભેાતા થવાનુ પસંદ કરે છે, ત્યાંજ કમધ થાય છે, માટે આ પુદ્ગલ વસ્તુ વિષેના મમત્વ ભાવ આ થાય તેમ કરવા દરેક આ મહિતાર્થીએ ઉદ્યમવાન થવુ એ અતિ જરૂરનું છે.
-
अवतरणम् - पूर्व परवस्तुनि ममत्वत्यागः कथितः अधुनाममत्वबुद्धेरनर्थकारित्वमाविचारयति ॥
श्लोकः
अहं ममेति बुद्धिस्तु संसारोत्कर्षकारिणी ॥ સલામીનેન ચિત્તેન સનના ધર્મમાધાઃ ॥ રા
टीका - अहमेतेषां स्वाम्येते च ममस्वमिति बुद्धिस्तु भवपरंपरावर्धनशीला भवत्यतः सज्जना महात्मान उदासीनेन चित्तेन वैराग्यसंवेगभावनया धर्मसाधका भवन्ति ॥ ४६ ॥
અવતરણુ~યારે આત્મા ધ્યાનારૂઢ થાય છે, ત્યારે આત્મરવરૂપની ઝાંખી થાય છે, અને પાગલિક પદાર્થ ઉપરના તેના મેાહ ઉતરી જાય છે, અને સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કે નાશ થતાં પણ તે ઉદાસીનવૃત્તિ રાખી શકે છે. તે બાબત હવે ગ્રન્થકાર દર્શાવે છેઃ—
અથ—“ હું અને માંરૂ' '' એવી બુદ્ધિજ સ`સારની પરપરાને વધારનારી છે. પણ જે સજ્જના છે, તે ઉદાસીન વૃત્તિથી ધર્મનું સાધન કરે છે. ૫ ૪૬ ૫
ભાવાથ-જગતમાં માણસ માત્રને દુઃખ થાય છે તેનું જે કારણ આપણે તપાસવા માગીએ તે આપણને જ
For Private And Personal Use Only