________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનું જે ધ્યાન કરે તે તે થાય છે. જે મુમુક્ષએ આત્માની નિર્વિક૯પ દશા પ્રાપ્ત કરવી હોય તે આત્માની નિર્વિકલ્પ દશા ઉપર ધ્યાન કરવું. ગયા કલેકમાં વિચારી ગયા પ્રમાણે મનની એકાગ્રતા એ ધ્યાનનું ઉતમ પગથીયું છે. ત્તર પ્રવાતના ઇથાનમ્ એ મહર્ષિ પતંજલિએ આ પેલી વ્યાખ્યા પણ સૂચવે છે કે જે વસ્તુઉપર આપણે વિચાર કરતા હોઈએ તેની સાથે એકતાન થવું તેજ ધ્યાન કહેવાય છે.
તે મનને વશ રાખવું એ કામ એટલું બધું વિકટ છે કે શ્રીમદ્ આનંદ ઘનજીએ શ્રી કુંથુજીનસ્તવનમાં લખ્યું છે કે –
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ વાત નહિ બેટી, પણ કહે મેં સાધ્યું તે નવિ માનું એ વાત છે મેટી.
વળી મન વશ થઈ શકે છે, એ તે તે જણાવે છે કે, હું આગમ આધારે માનું છું, પણ હે પ્રભુ ! જે તમે મારૂં મન વશ કરી શકે તે હું માની રાકું કે મન વ. શમાં રાખી શકાય તેવું છે. આવું દુરારાધ્ય મન જે અમે ભ્યાસ પાડવામાં આવે તે વશ થઈ શકે. તીર્થકરો તે વશ કરી શકયા હતા, એ બાબતને શાસ્ત્રમાં અનેકધા પુરા મળે છે; આપણે આમા સ્વરૂપમાં તીર્થંકરના જે છે, તે બાબત કેઈથી ના પાડી શકાય તેમ નથી. તે આ પણે પણ આત્મશકિતમાં દઢ પ્રતીતિ રાખી પ્રયત્ન કરીએ તે તે કામ કરી શકીએ. માત્ર આત્મબળમાં ઢદ શ્રદ્ધા
For Private And Personal Use Only