________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કિયાના નામને જ ઉચિત નથી. તેવી ક્રિયાથી કાંઈ પણ લાભ મેળવવાની આશા રાખી શકાય નહિ. માટે આ લેકનો સાર એ છે કે દરેક ક્રિયા-પછી તે ધાર્મિક હોય કે વ્યવહારિક હેય તે ભાવપૂર્વક કરવી, કારણ કે તેજ ક્રિયા અંતે એક્ષપદે લઈ જનારી છે. જેમ દીપ પ્રકટાવવારૂપ સાધ્ય ચુકીને અંધકારને નાશ કરવા હજારે લેહઘન અંધકારને મારે તે પણ અંધકાર નાશ ન થાય, પણ કેવળ તે કાર્ય કરનારને કાયકલેશ થાય, તેમ આત્મજ્ઞાનરૂપ સાદયને સાધનેને ત્યાગ કરી ખોટાં અવલંબનેને ગમે તેટલે આશ્રય લેવામાં આવે છે તેથી આત્મશ્રેય કદાપિ થાય નહિ; પણ તેવું કાર્ય કરનાર સંસારમાં રખડયાં કરે છે. __ अवतरणम्-ज्ञातभावधर्मसाराः मुमुक्षवः प्रमादंपरित्यज्य ध्यानं विदधति तस्य फलं युग्मेनाह ॥
ઋોવા: परित्यक्तप्रमादा ये शुक्लं ध्यानं स्ववीर्यतः ॥ ध्यायन्ति व्रतिनः सम्यग् ज्ञातविश्वा भवंति ते ३६ एकाग्रचित्तवृत्या ये आत्मानं निर्विकल्पकम् ॥ ध्यायन्ति स्वस्थतां प्राप्य परमानन्दं भजन्तिते३७
टीका–स्ववीर्यतः स्ववीर्य प्रकाश्य परित्यक्तगमादा अनलसा ये व्रतिनः शुक्लं ध्यान सम्यग् ध्यायन्ति ते मुनयो ज्ञातावश्वा ज्ञातं विश्वं यरवभूता भवन्ति सर्वज्ञा भवन्तीत्यथः३६
For Private And Personal Use Only