________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપેક્ષા કરી આ સઘળું લખવામાં આવ્યું છે, એમ હે પ્રિય વાંચનાર ! જરાપણ મનમાં લાવીશ નહિ. જે જે અપેક્ષાએ જેની પ્રાધાન્યતા આપવા ગ્ય હોય તે તે આપી આ લખેલું છે. પણ વ્યવહાર માગે ત્યાજ્ય નથી, એ ભુલવું નહિ. નિશ્ચયને આધાર પ્રાથમિક પગથી આઓમાં તે શુદ્ધ વ્યવહારપર છે, એ જૈન સૂત્રોને અભિપ્રાય ક્ષણે ક્ષણે રમરણમાં રાખી વર્તવુ.
अवतरणम्--गतानुगतिकप्रवृत्तौ न शुद्धस्वस्वभावधर्मोऽ तो गतानुगतिकानां संगपरिहारपूर्वकप्सत्यस्यासेवनमाह ।
છો गतानुगतिको लोकः स्थूलबुद्धयावलोककः तस्य संगं परित्यज्य आदेयः सत्पथो विदाम् ३४
टीका--लोको गतानुगतिकोऽविगमनानुकारी नावधानेन पश्यति किन्तु स्थूल द्धयावलोकक आपातरमणीयेऽपि मते प्रवर्तमानस्तस्यसङ्ग परित्यज्य विदां सर्वज्ञानां सत्पथः शाभनः पन्था आदेयो न ह्यन्धमनुगच्छतोऽन्धस्य गर्त्तत्राणम् ३४
અવતરણ–ગાડરીયા પ્રવાહ પ્રમાણે વગર વિચારે ચાલનાર કદાપિ આમ શ્રેય કરી શકતો નથી, પણ તે પ્રમાણે નહિ ચાલતાં સજજનેના પથે વિચરવું એજ ભાવ ગ્રંથકાર હવે પ્રતિપાદન કરે છે.
For Private And Personal Use Only