________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–આ લેકમાં આપણે આમાનું લક્ષણ સ્યાદ્વાદ મત પ્રમાણે વિચારી ગયા. તે લક્ષણ ઉપરથી ફ. લિત થતા આત્માના અનેક ગુણે છે, તે સર્વ કહેતાં તે પાર આવે નહિ. માટે ગ્રન્થકાર ત્રણ ચાર કલેકમાં આ ત્માના તે ગુણેનું વર્ણન કરે છે.
અર્થ-આમ જતિમય છે, ગુણાધાર છે, જ્ઞાનથી જણાય તેમ છે, નિરક્ષર છે, સ્વચ્છ છે, શુદ્ધ છે, જડાતીત છે, અને કલેકને પ્રકાશક છે. જે ૩૦
ભાવાર્થ-આત્મા જતિ સ્વરૂપ છે. સર્વ વસ્તુઓ પ્રકાશે છે, તેનું કારણ આત્મ તેજ છે. આત્મરૂપી દીપ ધુમાડા વિના બળે છે, તેને તેલ અથવા દીવેટની જરૂર ૫ડતી નથી, છતાં તે ત્રણ જગતને પ્રકટ કરે છે. પર્વતને પણ ચલાવી નાખે તેવે વાયુ આ આત્મ પ્રદીપ બુઝવવા સમર્થ થતો નથી. એક કેટી સૂર્ય કરતાં પણ આત્મ પ્રકાશ અધિક છે. આ જગતમાં અરણના લાકડામાંથી દેવતા સળગાવવામાં આવતું હતું. તે પછી કેદ્ધિચાના દીવા થયા, ત્યાર બાદ ગ્યાસલેટના દીવા સળગાવવામાં આવ્યા, પછી કીટશન લાઈટ હયાતીમાં આવ્યા તે પછી વીજળીની રેશની કરવામાં આવી તે કરતાં પણ વયમ વધારે પ્રકાશ આપે છે. આ સર્વ કૃત્રિમ પ્રકાશવાળા સા. ધને કરતાં ચંદ્રને પ્રકાશ સ્વાભાવિક અને વિશેષ છે. પણ ચંદ્રમાં ક્ષય વૃદ્ધિ ચાલ્યા કરે છે, માટે તે કરતાં સૂર્ય વધારે પ્રકાશવાળે છે. પણ સૂર્ય પણ રાત્રિએ પ્રકાશ
For Private And Personal Use Only