________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવિક ગુણ છે. એક સ્થળે અહંત પ્રભુના ગુણનું વર્ણન કરતાં કવિ લખે છે કે –
आनन्दमानन्दकरं प्रसन्न
ज्ञानस्वरूपं निजबोधयुक्तम्. આનન્દ સ્વરૂપી, આનન્દને કરવાવાળા, પ્રસન, જ્ઞાન સ્વરૂપી, અને સ્વભવ્યમાં રમણ કરનાર આ સર્વ વિશેષણે આત્માને યથાર્થ રીતે લાગુ પડે છે. દરેક આત્મા આનંદ શોધવા મથે છે, તેનું ખરૂં કારણ એ જ છે કે તે જાતે આનંદમય છે. તેને આનંદને પરિમલ આવે છે. જેમ કે સ્તુરી મૃગ પિતાનામાં રહેલી કસ્તુરીના સુવાસથી જંગલમાં જ્યાં ત્યાં કસ્તુરી શોધવા મથે છે, તેમ આત્મા સ્વભાવે આનંદમય હોવાથી તેને પિતાનામાં રહેલા આનંદને પરિમલ આવે છે, પણ અજ્ઞાનથી તે બાહ્ય વસ્તુઓમાં તે આત્મિક આનંદ પ્રાપ્ત કરવા તપે છે, જેમ કોઈ કુતરે હાડકામાંથી લોહી ચાટવા પ્રયત્ન કરે છે, તેવામાં તેના દાંતમાં વાગે છે, અને તેમાંથી લેહી નીકળે છે, ત્યારે તે હરખાય છે. કારણકે લેહીની પ્રાપ્તિ વાતે તેને ઉદ્યમ હિતે. તેમ આત્મા પણ વિષયમાં સુખ શોધવા મથે છે, તેમાંથી જે કાંઈ તેને સુખ પ્રાપ્ત થાય છે, તે વિષયમાં રહેલું નથી, પણ આત્માના અંતરમાં રહેલું છે, જે વિષયને સંબંધ થતાં પ્રકટ થાય છે. પણ તે સુખ ક્ષણિક છે અને એંદ્ર જલિક છે. વળી વિષયમાંથી ઉપજતું સુખ તે દુઃખ ગર્ભિત છે તે સુખ પ્રાપ્ત કર્યા પછી બીજા સુખની આકાંક્ષા રહે છે. આવા આવા કારણોને લીધે વિષય સુખ ત્યાજ્ય
For Private And Personal Use Only