________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્ત બનાવ્યા છે અને અનંતીવાર રાશી લાખ યોનિમાં ભમાડ્યા છે. તમને મેહરાજાએ એવી અજબ નિદ્રા પમાડી છે કે તેથી તમે પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખીને પાછા સુઈ જાઓ છે, પણ મેહની નિદ્રાને ત્યાગ કરશે. ત્યારે તમે મેહની પ્રપંચ લીલા જાણી શકશો. તમેએ આગમ વેદ વગેરે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરીને આત્માના જ્ઞાનધ્યાનરૂપ ભાવ આગમમાં રચ્યા નહીં અને મનની ઈચ્છાએ. ચાલી પારાઓને અન્યોને બહુ દિવસ સુધી ઉપદેશ દીધો. આત્માના જ્ઞાન વિના પ્રતિક્રમણદિ અનેક ક્રિયાઓને ઘણું કાલ સુધી કરી તેથી તેમાં અનેક જન્મમાં અનેકવાર સ્વર્ગલેકમાં ગયા અને પાછા અહીં આવ્યા પણ તમારા આત્માનો મોક્ષ થશે. નહીં. આત્માના જ્ઞાન વિના ભાવસંવર નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. આત્માના જ્ઞાનથી આત્મામાં રમણતા થાય છે તેથી અંતમાં આત્માનો અનુભવ પ્રકાશ થાય છે. તેથી બાહ્યથી શુભાશુભ પ્રવૃત્તિ છતાં પણ અંતર્થી શુભાશુભ પરિણામ વિના અબંધકદશ વર્તે છે અને ભૂતકાલીન અનંત કર્મોની નિર્જરા થાય છે. બાહ્ય સંયમ, કર્મના ક્ષયમાં નિમિત્ત હેતુભૂત થાય છે. મનની ઈચ્છા પ્રમાણે ન ચાલવું એજ મેક્ષમાર્ગ છે. આત્માની આજ્ઞા પ્રમાણે મને ચાલતાં મેક્ષ નક્કી છેજ. એ દઢ નિશ્ચય કરીને આત્માના તાબે મન કરવું. ક્ષણે ક્ષણે
For Private And Personal Use Only