________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
सझाय ॥ १४ मी॥ राग प्रासाउरी॥
चेतन तुंमही आपे न्यारो || पर वस्तु उपरे क्या घरे प्यारो ॥ जिणेकरी बंधाणा भाइ ॥ हारि मूंकी श्रापणी ठकुराइ ।। चे०॥१॥ माया करी पासमां तुम पाड्या, मुखे मीठाइ देई भमाड्या ॥ छांडिस्यो निद्रा जब मोह. केरी ॥ तब जाणेस्यो ए दुर्गति फेरी ॥ चे० ॥ २ ॥
आगम पढि आगम ना किना ॥ माने चढी उपदेश बहु दिना ॥ क्षयोपशम विणु क्रिया बहु कीनी || ताको फल सुर पदवी ते लीनी ॥ चे० ॥३॥
ભાવાર્થ –હે ચેતન ! તું સંસારમાં જગતમાં આપે આપ સર્વથી ચારે છે. કરોડેવાર હુને કહું છું કે તું પર જડવસ્તુપર કેમ પ્યાર કરે છે. હે ચેતનભાઈ ! તમે જડના પ્યારથી બંધાયું છે અને તેથી પિતાની ઠકુરાઈ હારી ગયા છો છતાં હજી કેમ તમે મનની પ્રેરણાને પોતાની પ્રેરણા માની તમે મનના કહ્યા પ્રમાણે ચાલે છે ? મેહરાજાએ પિતાની भाया स्थान तमने पोताना पाशमां पाया छे. हु.येतन ! તમને મુખે મીઠી મીઠી સાકર જેવી વાત કરીને જડમાં
For Private And Personal Use Only