________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
25
ભટકતા મનને વારંવાર ખેંચી લાવીને આત્મામાં સ્થિર
કરવું—
•
जब तांई प्रमाददशा नही जावे || तब तांइ तुम संसार भावे || मोहपिशाच तब दुःख देखावे, श्रप्रमत्त चाबक रुडे हाथ आवे || चे० ॥ ४ ॥ उद्यागत वस्तु यथास्थित भावो, .बंध निकाचननो नहि कोइ दावी || भणे मणिचंद " कर्म खपाइ ॥ जिम पामो प्राणि ठकुराइ || चे० ॥ ५ ॥
ૐ
इम
इति चतुर्दश सझाय संपूर्णम् ॥ १५ ॥
ભાવા હું ચેતન ! જ્યાંસુધી હારામાંથી પ્રસાદદશા જશે નહીં ત્યાંસુધી મેહરાજા હને સસારમાં ભમાવ્યા કરશે. માહ એક મહાપિશાચછે તે પ્રમાદદશામાં પાડીને તને દુ:ખ આપે છે. જો તુ મેાપિશાચને અપ્રમત્ત દશારૂપ ચાબુક મારીશ ત્યારે જ તે વશમાં આવશે, હું ચેતન ! તમા ઉયાગત કર્યું કે શુભાશુભ છે તેના વિચાર કરેા અને ઉદ્દયાગતકમ થકી પાછું નવું કર્મ ન બંધાય એવા ઉપયાગ રાખા. શુભાશુભકર્મો ઉદયમાં આવે ત્યારે કનુ અને આત્માનું યથાર્થ સ્વરૂપ વિચારવાથી નિકાચિત કર્મ બંધ થતા નથી અને ઉલટાં ભૂત
For Private And Personal Use Only