________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
અને બાહ્ય વસ્તુઓમાં મેહ રહી જાય છે, તે ભૂતાદિના અવતાર લેવા પડે છે, અર્થાત જ્યાં વાસના ત્યાં જન્મ, જેવી મેહવાસના તે અવતાર પ્રાપ્ત થાય છે. મનુષ્યભવમાં મોટું આયુષ્ય મળે છે અને ધર્મને શ્રવણ કરીને ધર્મની શ્રદ્ધા થાય છે તો મનુષ્યજન્મનું સાફલ્ય છે. ધર્મની શ્રદ્ધા થઈ પણ સંયમની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ચારિત્રની પ્રાપ્તિ થાય તો પણ ચારિત્રમાં વીર્ય ફેરવવું તે મહાદુર્લભ છે. સંયમની પ્રાપ્તિ કરતાં છતાં પણ આભાની સાથે લગની લગાડવી તે મહાદુર્લભ છે. માટે હે ચેતન ! ચારિત્ર સુધી આવીને હજી અર્ધ પંથ કાપી બાકી છે માટે ચેતે !! સાવધ રહે ! પ્રમાદ પરિહર !!
સંજ્ઞાય | હ मेरो मेरो करे ए गहेलो ॥ सब स्वारथको मेरो रे ॥ उठ चलेगो हंस एकेलो ॥ विछड्यां मिलणो दोहिलो रे ॥ ४ ॥ जो दुःख वांटी न लें एकराई ॥ दुःख भोगवो तुमे भाई रे ॥ मसांणतांई पहुचा. लोगाई ।। તૂટી ગાંધી સા રે | ક |.
For Private And Personal Use Only