________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
અંતર છાડિયા ન મ રે ૦ | ૨ | સામત્રवानी जो श्रद्धा भावे ॥ अलप पाउखे श्युं थावे रे ॥ अधविचाले जो मरण ज पामे || खोटो मोह लगावे रे T૦ છે રે
ભાવાર્થ–આમ, પોતે અત્યંત જાગ્રત રાગી થઈને પોતે પોતાને ઉપયોગી રહેવા માટે જગતનું સ્વરૂપ સંભળાવે છે. મનુષ્યભવ અસ્થિર છે. દશદષ્ટાંતે દુર્લભ એ મનુષ્ય ભવ છે અને અનંત પુણ્યની રાશિથી મનુંબને ભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ અનંતગણું વિશેષ પુણ્ય હોય છે, ત્યારે આર્યક્ષેત્રમાં જન્મ થાય છે. તેમાં ઉત્તરોત્તર અનંતગણું પુણ્ય વધે છે, ત્યારે ઉત્તમ ધર્મકુળમાં જન્મ થાય છે અને જ્યારે પાંચ ઇકિયેનું આરોગ્ય હોય છે તથા મન વાણી કાયાના યોગનું આરોગ્ય મળે છે, તેથી અનંતગણું પુણ્ય બાંધ્યું હોય છે ત્યારે સદગુરૂનો જોગ અને ધર્મ સામગ્રીની જોગવાઈ મળે છે અને ધર્મપ્રાપ્તિમા અંતરાય કરનારા તેર કાઠિયા નડતા નથી. તેથી અનંત પુણ્યને ધર્મ સાંભળવાની જોગવાઈ મળે છે, પણ મનુષ્યનું અલ્પ આયુષ્ય હોય છે તો વચ્ચમાં જ મરણ થાય છે
For Private And Personal Use Only