________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
આગમસાર, નયચક્ર વગેરેથી અભ્યાસ કરીને વિચારે તથા દ્રવ્યગુણ પર્યાયને રાસ ભણીને વિચારે અને તેમાં વિ. ચારરૂપ ધ્યાનથી લયલીન બની જાય તો તેથી આત્મા સમય સમયમાં અનંત કર્મ નિજેરે છે અને ઉત્કૃષ્ટધ્યાને કાચી બે ઘડીમાં ઘાતકર્મને ક્ષય કરીને આત્મા દેવલી થાય છે. શ્રી મણિચંદ્રજી કહે છે કે એમ આત્માનું દ્રવ્યાનુયોગના જ્ઞાને ધ્યાન ધરતાં ભવને અંત થાય છે. આત્મા અત્યંત વિશુદ્ધ થાય છે. શ્રીમણિચંદ્રજી મહારાજ મહાવિ. દેહ ક્ષેત્રમાં હાલ કેવલી છે, તેનું કારણ પણ તેમની ધ્યાનદશા છે. તેમણે મુનિજીવન ધ્યાનમાં ગાળ્યું તેથી તે અહીંના ધ્યાનાભાસના પ્રબળ જ્ઞાન સંસ્કારે મહાવિદેહ ક્ષેત્ર પામીને કેવલી થાય તેમાં કશું આશ્ચર્ય નથી કે સજજાય આઠમી છે
કે સાય / ૧ / जमस्वरूप चेतन संभलावे || नरभव अथिर देखावे रे ॥ दश दृष्टांते दोहिलो श्रावे ।। पुण्य पसाये ते । ज०॥१॥ प्रार्यक्षेत्र उत्तम कुल आवे ॥ योग इंद्रि पडवडां थावे रे ॥ सद्गुरुः सामग्री मेलावे ।। तिहां
For Private And Personal Use Only