________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કાવીશ પ્રકૃતિ કે જે કુમતિના તાબાની છે તેની સાથે સંબંધ રાગ રાખતા નથી અને સુમતિ, સંયમ, સમાધિવેગે આત્માની શુદ્ધ ચેતનાને પ્રગટાવે છે. શ્રીમણિચંદ્રજી મહારાજ રક્તપિત્ત રોગી હતા. તેમની પાસે શ્રાવકને ઘણે પરિચય નહોતે. ઉપાશ્રયમાં પિતે એકલા રહેતા હતા. કોઈ શ્રાવક માણસ આહાર વગેરે લાવીને તેમને વૃદ્ધાવસ્થામાં આપતા હતા. એવી દશામાં પણ તેઓ અંતથી આત્માના ધ્યાનમાં સમાધિમાં મસ્ત રહેતા હતા અને આવાં કુમતિ સુમતિનાં પાત્રોથી આત્માને જાગ્રત રાખીને આત્માના અનંત જીવન જીવતા થયા હતા. તેઓ દેહમા
થી મર્યા પહેલાં આત્માની સુમતિ, શુદ્ધ ચેતના સાથે લગ્ન કરીને મોક્ષસુખની વાનગી ચાખનારા થયા હતા. તેઓ લેનામરૂપ–કામવાસનાને હઠાવી આત્મામાં ઘણું ઉડા ઉતરી ગયા હતા. તેઓ જણાવે છે કે આવું જે અનુભવશે તે આત્મગુણને જાણશે.
सजाय ॥ ८ मी ॥राग श्रासाउरी
चेतन चेतनमें धरि रागो ।। ज्ञान दर्शन सुख वीर्य मुणे लागो ॥ भोर वात सवि दिसे धंधा || एह संसारमें
For Private And Personal Use Only