________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
પાવે છે જે || છે પદ્માપ ચારિથતિ મારે | मोइने चित्ते श्राणे रे ।। सुमति कुमति पटंतर देखी ।। અને મણિચંદ્ર છે ? | રે | ૭ |
| તિ સમી સંસાર સંપૂર્ણ
ભાવાર્થ–જ્યારે આત્માની સ્ત્રી સુમતિ પિતાના સ્વામીનો કૃપાપાત્ર બને છે, ત્યારે સુમતિને પરિવાર વધે છે, અને સુમતિ સ્ત્રી છે તે આત્માની રાણી જેવી ખરી મુક્તિ સ્ત્રીને મેળાપ કરાવી આપે છે અને તેથી ચેતન પિતાના શુદ્ધસ્વરૂપે થાય છે અને નિર્ભય ક્ષસ્થાનકને પામે છે. સિદ્ધસ્થાનમાં જન્મ જરા મરણ નથી. આત્મા પિતાના અસંખ્યપ્રદેશ એ વિશુદ્ધ અનંત જ્ઞાન દર્શન અને ચારિત્ર જીવનથી સાદિ અનંતમા ભાગે જીવે છે. એ રીતે સુમતિ અને કુમતિ નામની આત્માની બે પરિણતિરૂપ બે સ્ત્રીઓને જેઓ જાણે છે અને આત્માનું યથાસ્થિત સ્વરૂપ જાણે છે, તથા સુમતિ અને કુમતિને વાસ્તવિક ભેદ–પરંતર દેખીને જેઓ ચિતમાં કુમતિને પ્રવેશ કરવા દેતા નથી. તે આત્માઓ, આમાના ગુણ જાણે છે અને સર્વજદેહાદિકવસ્તુઓમાં અહં મમત્વભાવથી મુંઝાતા નથી, તેઓ મેહનીયકર્મની અને
For Private And Personal Use Only