________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક્વતરૂપ દેશવિરતિપણું પ્રાપ્ત થશે અને કુમતિના ત્યાગથી સાધુવતરૂપ સર્વવિરતિપણું પ્રાપ્ત થશે. તેથી આત્માની શક્તિને પ્રકાશ થશે. જ્યારે સુમતિનું બળ વધશે એટલે સંયમ સ્ત્રી તમારી પાસે આવશે. તમે ગુણ, રજોગુણ, એવી સેવાભક્તિ,તથા કર્મજ્ઞાનના વિચાર કરતાં સાત્વિક સેવાભક્તિ ક્રિયા જ્ઞાનના વિચારોમાં અને આચારમાં સુમતિનું અત્યંત પ્રાબલ્ય છે. સુમતિનું બળ વધે છે એટલે કુમતિનું જોર ટળે છે અને આત્માને પિતાની ખરી હિતકારિણી સ્ત્રીનું ભાન થાય છે અને કુમતિ ઉપર તેની રૂચિ રહેતી નથી અને આત્માની સંયમસ્ત્રીને પ્રાદુર્ભાવ થાય છે. સંયમસ્ત્રી આવતાં અવિરતિ નામની કુમતિની સખીની વિદાયગીરી થાય છે, સંયમસ્ત્રીની સાથે આત્મા અત્યંત પ્રેમમાં પડી જાય છે ત્યારે આત્માની, ચેતના છે તે પણ શુદ્ધ વિશુદ્ધતરરૂપે ખીલતી જાય છે અને દુર્ગુણ, દુર્વ્યસન તથા દુષ્ટાચારથી આત્મા મુકત થતો જાય છે.
સાચ ૭ છે. सुमति स्त्री परिवारे वाधे ॥ सव मुगति स्त्री मेलावे रे ।। प्रापरूपे चेतन जब थाये ॥ तब निर्भय थानिक
For Private And Personal Use Only