________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તે રાત દિવસ તેફાન કરી રહેલ છે. કુમતિને પરિવાર છે તે હે ચેતન ! તમને કંદમાં ફસાવવા અનેક કાવાદાવા કરી રહ્યો છે, અને તેથી હે ચેતન ! તમે વિષયકષાયમાં લુબ્ધ આસક્ત રહે છે, અને હે ભોળા આત્મન ! તમે કુમતિને કુપ્રપંચ જાણું શકતા નથી. હે ચેતન સ્વામિન્ ! તું કુમતિની છાકમાં એટલો બધો છાકી જાય છે કે તેથી હારી સુમતિ સ્ત્રી, સારા વિચારથી હેને મળવા આવે છે, પણ કુમતિ તેને પાછી કાઢે છે તે પણ જાણી શકતો નથી. તે ચેતન ! હને કુમતિ પિતાના કુવિચારોમાં ફસાવીને હને અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરાવે છે અને અનંતકાલથી હારી એવી ખરાબ સ્થિતિ કરી નાખી છે. હે ચેતન! હારી પ્રભુતા અને હારા સત્ય સુખને ભૂલાવનારી કુમતિ છે. સર્વ દેશે અનાચાર દુષ્ટ વ્યસનમાં ફસાવનારી કુમતિ છે. જડપદાર્થમાં મોહ પમાડનારી કુમતિ છે અને હાર સ્વરૂપ તરફ લેઈ જનારી સુમતિ છે, સદ્દવિચારે છે તે સુમતિના છે અને ખરાબ વિચારો છે તે કુમતિના છે, એમ જાણું અને કુમતિને સંગ ત્યાગ કર.
For Private And Personal Use Only